________________
શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન
[ ૨૫૦
*
****
* *
*
*
*
* * * * * *
*
* * * * * *
ધનુષ દય સત તુંગ અંગ જસ, દેખત દુરિતર પણસે; વિસ પૂરવ લખ આયુ ભેગવી, પુહતો. શિવપુર વાસે. ર૦ ૪ માતંગ સુરવર શાંતાદેવી, શાસનસુર જસ ભાસે; ચરણકમલ તસ અનુદિન ધ્યા, ભાવ મુનિ ઉલ્લાસે. રમો૫
શ્રી આણંદવરધનજી કૃત
(૩૨૩) બે કર જોડી વિનવું, સુણજો સ્વામી સુપાસ રે; અલવે વિચારો રખે, પહિલી એ અરદાસ રે. બે કર૦ ૧ મોટા સરિસી પ્રીતડી, ભરમે મુહગી હેય રે; જે સનમુખ જોવે નહિ, પૂરવ કરમથી કેય રે. બે કર૦ ૨ સાચા રાજન ઓળખી, લાગ્યા તે કિમ છેડે રે; મોતીડે પાણી મિલ્યાં, કહે તે કવણ વિછોડે રે. બે કર૦ ૩ મન માન્યાની ચાકરી, છે જગમાં જિનરાય રે, આણંદવરધન વિનવે,તુહુ ચરણે ચિત્ત લાય રે. બે કર૦ ૪
શ્રી ઉદયરત્નજી કૃત
(૩૨૪) સુપાસજી તાહરૂં મુખડું જોતાં, રંગભીનો રે; જાણે પંકજની પાંખડી ઉપર, ભમર લીને રે. સુપાસજી ૧
૧ ઉંચપણું. ૨ પાપ. ૩ પહોં. * દરરોજ. ૫ કોણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org