________________
૨૫૮ ]
૧૧૫૧ રતવન મંજુષા
-
- -
-
-
-
- -
-
*
*
*
* * *
*
*
*
-
જનમ બનારસી પ્રથવી માતા, પિતા પ્રતિષ્ઠ નરિંદા; લંછન સ્વસ્તિક વીશ ધનુ તનુ, કંચન બરન દીપદા. આજ૦ ૨ વીસ લાખ પૂરવ થિત જાકી, કુલ ઈફ્લાગ નરિંદા; અદભુત રૂપ અને પમ મહિમા, પૂજિત પદ સુરવ્રુદા. આજ૦ ૩ કેવલ ગ્યાન અનંત ગુનાકર, શંસય તિમિર હરંદા; એસે સાહિબકે પદકજકા, હરખચંદ પ્રભુ બંદા. આજ૦ ૪
શ્રી ગુણવિલાસજી કૃત.
(૩૧) પૂરિ મનોરથ સાહિબ મેરા, અહનિશિ સુમરન કરિહે તેરા. ૧ અંતરાય અરિ રહ્યો ઘેરા, તાકે તતછિન કરહુ નિવેરા. ૨ ભવ વનમાંહે ભમે બહુતેરા, પુન્ય સંજોગે લહ્યો તુમડેરા.૨૩ ગુનવિલાસ પ્રભુ ટારે ફેરા, દીજે સુપાસજી પાસ બસેરા. ૪
શ્રી ભાવવિજયજી કૃત
(૩૨) રમે મન શ્રીસુપાસને પાસું,
સ્વસ્તિક લંછન સાતમે, જિનવર સુરવર વૃદ ઉપાસે. રમે ૦૧ વાણારસી નયરી ઉદયે, જિમ દિનકર આકાશે; પઈઠ નરેસર પહલી નંદન, દીપે જ્ઞાન પ્રકાશે. ર૦ ૨ જસ તનુ કાંતિ કનક મદ ગાળે, ભવિયણ કમલ વિકાસેં; રિષભવંશ ૩ણાયર સુરમણિ, સેવંતાં દુઃખ નાસે. ર૦ ૩
૧ તતક્ષણ, ૨ બહુ વાર. ૩ છાવણી. ૪ પૃથવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org