________________
શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન
[૨૫૭
-
-
- -
- - - - -
- - - - -
- - wwwwww wwwwwwwwwwwwwwwww
-
તે તે મદનપિશાચ, હણતાં કરૂણા કરી કરી છે. દીઠ ૩ કેધ સરીખા યેધ, તે તે ખિણમાંહીર મારી આ રે; જે વળી ઝાલ્યા બહિ, તે તે હેજશું તારીયા રે. દીસે. ૪ કહીયે કે એમ, તુજ અવદાત અછે ઘણે રે, રામ કહે શુભ શિષ્ય, વાચક વિમલવિજય તણે રે. ૫
શ્રી અમૃતવિજયજી કૃત.
(૩૧૯) હરી મેહે પ્યારે સુપાસકે નામ, પ્યારે સુપાસકે નામ; વંછિત પૂરણ નામ તિહારે, સબ સુખ બિસરામ. હરી. ૧ ભવ ભય ભંજન જન મનરંજન, રંજન પાપકે ઠામ; સુરપતિ નરપતિ અહનિશિ સેવે,શિવ સુખકી એક હામ. હરી૦૨ યાકે શિર ફણિ પાંચ સોહિએ, મેહન ગુણમણિ ધામ; જગજન તારને ભવદુઃખ વારન, ભક્તવત્સલ ભગવાન. હરી૩ જોગાસન ધરે જેગીસ્વરકું, જય મહા મંતસે કામ; તે સમરન તેરે અહનિશિ, કરતે અમૃત ગુનગ્રામ. હરી. ૪
શ્રી હરખચંદજી કૃત.
(૩ર૦) આજ મેં દેખેરી મુખ ચંદા, આજ મેં શ્રીસુપાસ જિનેસરજીક, દેખત ચિત્ત આનંદા. આજો ૧ ૧ અમદેવ ૨ ક્ષણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org