SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન વીશ લાખ પૂરવ આખું, કાંચન વાન ઉદાર; લલના. દેહી દેય શત ધનુષની, નવ ણુ શિર પર સાર લલના. ૩૦ ૩ પંચાણુ જસ ગણુધરા, ત્રિણ લખ મુનિવર સાર; લલના. ચઉ લખ સાધવી અતિ ભલી, ઉપર ત્રીસ હજાર લલના. ૩૦ ૪ માતંગ યક્ષ શાંતા સુરી, શાસન સાનિધકાર, લલના. પ્રમાદસાગરની વિનતી, ધરજ્યેા હૃદય મઝાર લલના. મુ૦ ૫ શ્રી વિનીતવિજયજી કૃત ( ૩૧૬ ) શ્રીસુપાસ જિન ગાઇયે, પાઇયે હરખ ઉલ્લાસ; સનેહી સાઢુબા; પ્રતિષ્ઠ નરપતિ કુળતિલા, પૂવે મનની આશ. સનેહી સાહિબા. ૧ પૃથવી માત ઉદરે ધર્યો, જિમ માનસસર` ઠુંસ; સનેહી૰ નિજ ગુણ મણિ પરકાશકે, અજવાળ્યા નિજ વસ. સ૦ સા૦ ૨ ઈંદ્ર ચંદ્ર ચક્રવર્તી જે, તે સહુ તાઠુરા દાસ; સનેહી હું સેવક છું તાડુરા, ચરણે આવ્યેા કરી આશ. સનેહી સા૦ ૩ આશ કરી જે આવીયા, તાસ ન કીજે નિરાશ; સનેહી આશ પૂરો પ્રભુ દાસની, જિમ લહીયે લીલ વિલાસ. સ૰ સા૦ ૪ તાડુરૂં ધ્યાન સદા ધરૂં, જિમ મૃગમદર શુભ વાસ; સનેહી ૫ડિત મેરૂવિજય તણા, વિનીતવિજય એહુ ભાસ. સ૦ ૫ O ૧ માનસરાવર ૨ કસ્તૂરી Jain Education International [ ૨૫૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy