SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ | ૧૧પ૧ સ્તવન મેપા શ્રી લક્ષ્મીવિમલજી કૃત (૩૧૪) સ્વામી સુપાસ જિષ્ણુંદ, શમરસ કુભ ભારી; તામેથી લવ એક, દીજે કાજ સરેરી. નવ ચાહું ધૃતપૂર, સાકરપાક ભલારી; ચિંતામણિ કામધેનુ, સુધારસ સાખિ ફળેરી. ૨ રાજ્ય રામા સ્વભાગ, તે સવિ ાર ગણુરી; ઇંદ્ર ચંદ્ર નાગે, દુ:ખીયા તેડુ ભત્તુરી. ૩ સુખીયા તે મુનિરાય, ઉપશમ સાર ભરેરી; પર પરિત પરિણામ, કારણ જેહુ તજેરી. ઉપશમ રસ નિવ હાય, નિજ લેાચન મિ ચેરી, મિથ્યાત વિષયના ત્યાગ, જિન વચ અમીય સિ`ચેરી. પ ભક્તવત્સલ ભગવત, સેવક દુઃખ ટલેરી; કીર્ત્તિવિમલ પ્રભુ પાય, સેવા સાચ ફળેરી. Jain Education International શ્રી પ્રમેાદસાગરજી કૃત (૩૧૫) મુજરા માને સુપાસજી, તું મુજ આતમરામ; લલના. દીન દયાળ કૃપા કરી, આપે। ઠામ સુડામ લલના. ગુજરા૦ ૧ સુરપુર સરસી વારાણસી, સુપ્રતિષ્ઠ નામે નરેશ; લલના; પ્રથવી જનની જેટુની, સ્વસ્તિક અંક નિવેશ લલના. ૩૦ ૨ ૧ અશ ૨ રાખ જેવી, ૩ લત, ૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy