SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન ૨ ૨૫૩ સુપાસજી ઇમ મને વચન કાચા કરી હેા લાલ, સમરૂ`હું નિશદીસ; સુખાસજી જો સેવક કરી લેખવા હા લાલ, તા પૂરા મનહુ જગીસ.૬ સુપાસજી કેતી કીજે વિનતી હૈ। લાલ, જિનજી ચતુર સુજાણ; સુપાસજી નય કહે હરખે નિરખીચે હૈા લાલ, એતલે કેડિ કલ્યાણુ, શ્રી હસરત્નજી કૃત ( ૩૧૩ ) અવસર આજ મળ્યા ભલે રે, ફળીયા મનારથ માળરે; નમા સુપાસજી ત્રિભુવન ભાણુ, ગુણમણિ ખાણુ જિવન પ્રાણ રસિયા સાહેબેરે. સુખકારી જિન સાતમારે, દીઠા દેવ દયાળ રે. નમા પઇડ નરેસરને કુળે રે, ઉપજે અવત...સરે; નમા સુપાસજીરે. પૃથિવની કુખે ઉપન્યા રે, જિમ માનસસરે હુ'સરે. નમા॰ સુર સાહે સ્વસ્તિક લઈને રે, કુંદન સમ તનુ કાંતિ રે; નમા॰ હિંતવ`ક ત્રિહુ લેાકનો રે, ભગતવત્સલ ભગવંત રે. નમે૦ ૩ આયુ પૂરવ વીશ લાખનુ રે, પાળ્યુ. જિણે પરધાન રે; નમા૦ પંચમપદ પામ્યા પ્રભુ રે, સમેતશિખર શુભ થાતરે. નમા૦ ૪ ત્રણ ભુવનમાં જેનેા રે, મર્હુકે ગુણુ મકરંદ રે; નમા॰ જગમાં જેના નામથી રે, ભાગે ભવ ભય ક્દ રે. નમા ં પ્ દરશન સાહૂિબ તાદ્ગુરૂ' રે, સફળ કરજ્યેા આજ રે; નમે૦ હસરતનના તેા પ્રભુરૈ, સારા વતિ કાજ રે. તમા૦ ૬ ૧ કેટલી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy