________________
૨૫૨ ]
૧૧પ૧ સ્તવન મા
કરૂણાવિલાસી તુમ્હે અછે, કરૂણાગાર કૃપાલ; સલુણા કરૂણાસરસ સાવરે, પ્રભુ તું છે મરાલ` સલુણા. પાસે ૨ અપરાધી જો સેવક ઘણું, તા પણ નિવ ’ડાય; સલુણા. જિમ વિદ્યુત અગ્નિ સમી, નવિ છડે મેઘરાય. સલુણા. પાસે૦ ૩ તે માટે છાંડતાં થકાં, શાલશે કિમ મહારાય; સલુણા. માંહ્ય ગ્રહ્યાની લાજ છે, ઘણું શુ' તુમને કાય. સલુણા. પાસે ૪ તું છડે પણ નિવડું, હું તુજને મહુારાય; સલુણા. તુમ ચરણે ભાણ આવિયા, પ્રમ વિશુધ સુપસાય, સ॰ પા૦ ૫
શ્રી નવિજયજી કૃત
( ૩૧૨ )
સુષાસજી સાહિબ મુજરા માનજો હા લાલ, જગવલ્લભ જગબંધુ; સુધાસજી સેવક જાણી કીજીયે હૈ। લાલ, કરૂણા કરૂણાસિ. ૧ સુપાસજી સાત રાજ અલગા રહ્યા હૈા લાલ, પણ પ્રભુ શું બહુ નેહ; સુપાસજી ચંદ ચકાર તણી પરે હા લાલ, જિમ અપઇયા મે. ૨ સુપાસજી મત જાણે! પ્રભુ વિસરા હો લાલ, વસીયે જો પણ દૂર; સુપાસજી ધ્યાન સંધાને થિર કયા હૈા લાલ, છે અમ ચિત હાર. સુપાસજી પ્રભુ ગુણ જે અમ ચિતમાં હેા લાલ, વસીયા છે મહમૂર; સુપાસજી લેાહ લિખિત ચિત્રામણું હે લાલ, તે નહિ હાયે દર. ૪ સુપાસજી રસના તુહ્મ ગુણરાગિણિ હેા લાલ, મનમાંહિ પ્રભુ ધ્યાન. સુષાસજી વાંછે નયન દિદારને હેા લાલ, સુણી ગુણુ હરખે કાન. ૫
૧સ ૨ વીજળી, ૩ જીભ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org