SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુપાર્શ્વનાથ જિન રતવન [ ૨૧. શ્રી વિજયલક્ષ્મી સૂરિજી કૃત (૩૦) શ્રી સુપાસ જિણેસર સાહિબ, અવિસંવાદી જસુ પંથે; સુગુણનાર. અહનિશિ સેવે મન પદડ્યું, જેહ સ્યાદ્વાદિ નિગ્રંથ. સુ. ૧ માને નિગમ નય વસ્તુ પ્રતે, સામાન્ય વિશેષ ઊભે રૂ૫; સુગુણનર. સંગ્રહ નય કહે સર્વ પદારથે, સામાન્ય એક સરૂપ. સુગુણન. ૨ વ્યવહાર પ્રવૃત્તિ વિશેષ વિના નહી, બેમ કમલ પરે અન્ય સુત્ર અતીત અનાગત પરકિય પરિત્યજી, રૂજુસત્ર ગ્રેહે વત્તમાન. ૩ એકારથ વાચક સવિ શબ્દ તે, કુંભ કલશ વસ્તુ એક સુગુણનર. પર્યાય ભેદથી ભિન્ન વસ્તુ કહે, સમભિરૂઢ એહ એક.સુ. ૪ ઘટ કલશાદિક નિજ નિજ અર્થમાં, વત્તે એવંભૂત વસ્ત; સગુણ વિશુદ્ધ યર પિણ એકાંતથી નવિ લહે સ્યાદ્વાદ દસ્ત. સુત્ર ૫ જાતિ અંધ ગજ પ્રતિ અવયવે, ગજ પણું સકલ કહેત; સુગુણ દિવ્ય નયનથી યથારથ ગજ ગ્રહે,તિમ તુજ શાસન કત. સુત્ર ૬ મુક્ત વિરોધી જિન સમય હે યદા,સેવક જિમ ચકવત; સુત્ર મિથ્યા કચ વર આપદ નાશથી, હોય અનેકાંત પ્રવૃત્તી. સુત્ર છ ત્રિકાળવેદિ જિનમત અવિલંબતાં, હૈયે અવિકલ મતિમંત; સુ ભાગ્યલક્ષમીસરી આતમ સંપદા,પ્રગટે શક્તિ અનંત. સુ. ૮ શ્રી ભાણુવિજયજી કૃત (૩૧૧) પાસે સુપાસજી રાખીએ, સેવક ચિત્તમાં આણું; સલુણા. જિમ હું અંતર ચિત્તની, વાત કહું ગુણખાણું. સલુણ. પાસે ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy