________________
૨૫૦]
૧૧પ૧ સ્તવન મંજુષા
..
.
ફાગુણ વદિ છઠે ઉપનું, નિરૂપમ પંચમનાણી; સેભાગી. વીશ લાખ પૂરવ તણું, આઉખું ચણ્યું સુપ્રમાણ. સોભાગી. ૪ ફાગુણ વદિ સાતમ દિને, પારંગત થયા દેવ; સોભાગી. જિન ઉત્તમ પદપદ્મની, કીજે નિત નિત સેવ. સોભાગ ૫
(૩૦૦). શ્રીસુપાસ જિર્ણોદ તાહરૂં, અકલ રૂપ જણાય રે; રૂપાતીત સ્વરૂપવંતે, ગુણાતીત ગુણ ગાય રે.
કયુંહિ કયુંહિ કયુંહિ. ૧ તારના તંહિ કિમ પ્રભુ, રદયમાં ધરી લેકરે; ભવસમુદ્રમાં તું જ તારે, તુજ અભિધા ફકરે. કયુંહિ૦ ૨ નીરમાં ઘુતિ દેખી તરતી જાણિયે હે સ્વામી રે; તે અનિલ અનુભાવ જિમ તિમ,ભવિક તાહરે નામ રે.કયું જેહ તનમાં ધ્યાન ધ્યાયૅ, તાહરૂ તસ નાશ રે; થાય તનુનો તેહ કિમ પ્રભુ,એહ અચરજ ખાસ રે.કયુંહિ૦ ૪ વિગ્રહને ઉપશમ કરે તે, મધ્યવરતી હાય રે, તિમ પ્રભુ તુહે મધ્યવરતી, કલહ તનુ શમ જોઈ કયુંહિ, ૫ તુમ પ્રમાણ અનલ્પ દીસે, તે ઘરી હદી ભવ્ય રે, ભાર વિનું જિમ શીધ્ર તરિચું, એહ અચરિજનવ્ય રે. ૬ મહાપુરૂષ તણે જે મહિમા, ચિંત નવિ જાય રે; ધ્યાન ઉત્તમ જિનરાજ કેરે, પવિજય તિણે ધ્યાય રે. ૭
૧ કેવળજ્ઞાન. ૨ નિર્વાણ પામ્યા. ૩ મશક. ૪ પવન. ૫ વિના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org