________________
શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન
| [ ૨૪૦
-
* ના
૫
NNNN
(૩૦૭) દેહ ગેહ સેહાવિએ, મન દહેરાસર ખાસ સભાગી સાજના. નિજ ગુણ રૂચિ સિંહાસને, થાપ દેવ સુપાસ. સભાગી સાજના સમકિત બારણે બાંધીએ, તોરણ મૈત્રી ભાવ; સભાગી. ગુણ જન ગુણ અનુમોદના, સરસ સુવાસ બનાય. સોભાગી... ૨ કરૂણ શીતળ જળ ભરે, સંવર ભૂમિ સમાર; સેભાગી મધ્યસ્થ ભાવના મંડપે, રચના ભાવના બાર. સોભાગી૩ ચંદ્રોદય ધર્મ ધ્યાનનો, પંચાચાર ચિત્રામ; સેભાગી. ઉત્તરગુણ આરાધના, ઝલકે મેતી દામ. ભાગી. ૪ એરસીઓ અપ્રમત્તતા, અનુભવ કેસર ઘોળ; ભાગી ક્ષપક શ્રેણી આરેહણા, પૂજના ભક્તિની છળ. સોભાગ ૫ શુકલ ધ્યાનાનલ ધૂપીએ, ચારિત્ર મેહની ચૂરી; સોભાગી પ્રગટ અનંત ચતુષ્ટયી, ખિમાવિજય જિન પૂરી. સેભાગી. ૬
શ્રી પદ્મવિજયજી કૃત
(૩૮) સાતમે સગર ભય વારવા, જિનવરજી જયકાર; સોભાગી સાંભળે અંતર સાગર એહને,નંદ કોડિહજાર. ૧ ભાદ્રવા વદની આઠમે, ચવઆ સ્વર્ગને છાંડિ; ભાગી. જેઠ સુદિ બારસ જનમિયા,એ પ્રભુ શું રઢ માંડિ. સભાગી૨ ધનુષ બસેં તનુ જેહનું, કાંતિ કનક અનુહાર, ભાગી જેઠ સુદિ તેરસે આદર, ચોખાં મહાવ્રત ચ્યા. ભાગી. ૩ ૧ ચિત્રામણ. ૨ સાત. ૩ નવ. ૪ જેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org