________________
૨૪૮ ]
૧૧૫૧ સ્તવન મંજાષા
-
- ક www
w
---
- -- ww -
- પ
w
...........
w w w
u vપ પ
મેહ મિથ્યાત નિંદ્રા ગઈ, નાઠા દેષ અઢાર; સુપાસ હામણે. ચેત્રીશ અતિશય રાજ, મૂળાતિશય ચ્યારસુપાસ હામણે. ૫ પાંત્રીશ વાણું ગુણે કરી, તે ભવિ ઉપદેશ; સુપાસ, ઈમ તુજ બિંબ તાહરે ભેદને નહિ લવલેશ.સુપાસ હામણ. ૬. રૂપથી પ્રભુ ગુણ સાંભરે, ધ્યાન રૂપ વિચાર, સુપાસ, માનવિજય વાચક વદેજિન પ્રતિમા જયકાર. સુપાસ હામણો.
શ્રી જિનવિજયજી કૃત
(૩૦૬) શ્રી સુપાસ જિન સ્વામીજી, સુણ હે સેવક વાત; સલૂણે સાહિબા. તુમ ગુણ રંગ ઝકળમે, રંગાની હમ ધાત. સલૂણે સાહિબા.૧ હમ મધુકરર તુમ માલતિફ હમ અકેર તુમ ચંદ; સલૂણે હમ ચકવા તમે દિનપતિ,હમ પ્રજ'તુમ સુનરિંદ". સલૂણે-૨ હમ મયૂર તુમ જલધરૂ, હમ મેચ્છા તુમ નીર; સલુણે તુમ શાસન શુભ બાગમેં, ખેલે હમ મન કીર. સલૂણે ૩ હમ રાવણુ તુમ સુરધણી“, હમ ખગપતિ તુમ કહાની', સમરી સમરી તુમ નામક, હમ ગાયન કરે ગાન. સલૂણે- ૪ એસી હમ તુમ પ્રીતડી, ચિર નંદે યુગ કેડિ; સલૂણેપંડિત ક્ષમાવિજય તણો, કવિ જિન કહે કર જોડી. સલૂણે ૫
૧ રસ, ૨ ભમરે. ૩ સૂર્ય. ૪ પ્રજા. ૫ ન્યાયી રાજા. ૬ વરસાદ. ૭ માછલાં. ૮ પોપટ ૯ ઈ. ૧૦ ગરૂડ. ૧૧ કૃષ્ણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org