SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન [૨૪૭ સુખદાયક સ્વામી સેહામણે , અહે મેરે પ્યારે; અહ નિશ લિઉં તસ ભામણા છે. સુખદાયક. ૧ સ્વસ્તિક લંછન તે ભણું છે, સાથીઓ મંગલ મૂલ; લઘુ પણ વૃદ્ધ પણું લહે છે, જેહને પ્રભુ અનુકૂલ. સુખદાયક. ૨ સુપ્રતિક નૃપ નંદનો હે, આનંદિત ત્રિડું લોક; કેક દિણંદ તણું પરે છે, ચિત ધરે ભાવિકના ક. સુ. ૩ સાતે સુખ આવી મિળે છે, અખય અચલ સવિ સિદ્ધ; ઈમ અનેક ગુણ ભાખતાં હો, પામે વળી નવનિદ્ધ રિદ્ધ. સુ. ૪ નવ પણ ફણ શિર સહિહે હો, સહજ ભાવ પ્રમાણ ન્યાયસાગર પ્રભુના કરે હો, ભાવથી ગુણ વખાણ. સુ૫ શ્રી માનવિજયજી કૃત (૩૦૫) નિરખી નિરખી તુજ બિંબને, હરખિત હુ મુજ મન્ન; સુપાત્ર નિરવિકારતા નયનમાં, મુખડું સદા સુપ્રસન્ન. સુપાસ સહામણે. ભાવ અવસ્થા સાંભળે, પ્રાતિહારજની શેભ; સુપાસ કેડિ ગમે દેવા સેવા કરતા મૂકી લોભ. સુપાસ હામણો. ૨ લોકા લોકના સવિ ભાવા, પ્રતિભાસે પરતક્ષ, સુપાસ તેહ ન રાચે નવિ રૂસેં, નવિ અવિરતિને પક્ષ. સુપાસ. ૩ હાસ્ય ન રતિ ન અરતિ, નહી નહી ભય શેક દુIછ; સુપાસ) નહી કંદર્પ કર્થના,નહી અંતરાયને સંચ. સુપાસ હામણ. ૪ ૧ કમળ ૨ સમુહ ૩ નવનિધિ ૪ રીસાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy