SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬] ૧૧૫૧ સ્તવન મંજુષા ભાવથી રે ગ તજ્યા દીક્ષા વરી રે લોલ, વીશ પૂરવ લખ આયૂ રે લાલ; મેરે મન જાગતે રે જતી સ્વરૂપી જગદીશ્વરૂ રે લોલ, - રામવિજય ગુણ ગાય રે લાલ, મેરે મન- ૭ શ્રી ન્યાયસાગરજી કૃત. (૩૦૩). સાંભળો સ્વામી રે મીઠડા મેહન, દાસ સાથે ચે ભેદ; એકને આપ સિદ્ધ ને સિદ્ધી, એક કાઢયે બેદ. ૧ આપને પાધરી વાતે, સ્વામીને આવશે ધાતે રે, આખર તે આપયે જે રે, આવે છે ચિતડે મેરે રે. આપિ૦ ૨ સરવને સારીખા પરબી ભાળે, આકરી ચાકરી સ્વામી, ચાકરી વાળે ચિત્તડે ઘાલે, રાખવું તેનું નામ. આપને ૩ એક તે આકરી ચાકરી વાલા, દ્રવ્યથી ભાવથી શણ; એક તે સાવથી ભાવથી ઉચે, મૂકશે રાખ કેણ. આ૦ ૪ એકલી દ્રવ્યની ચાકરી સારૂ, ભાખરીર પાવ મોલે, દ્રવ્યના ભાવથી ચાકરી વાળો, આવશ્ય આપશે તોલે. આ૦ ૫ સાથ લે સાથીઓ હાથીઓ ચાલે, તેમને રૂયડે વાન, ન્યાયસાગર પ્રભુ દાસને વહિલું , દીજીયે મુક્તિનું દાન. આ૦ ૬ (૩૪) શ્રીસુપાસ જિન સાતમા હે, ટાળે ભવ ભય સાત; પૃથવી સુત મંગળ કરે છે, અચરિજ એ અવદાત, ૧ તિ, ૨ રાક ૩ વહેલું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy