________________
શ્રી સુપા નાથ જિન સ્તવત
[ ૨૪૩
નંદનવન જયું સુરકું વલ્લભ, ન્યાયીકું ન્યાય નિહ્વારના; ત્યુ' મેરે મન તુહી સુદ્ધાયા, આર તા ચિત્તશે' ઉતારના. ઐ૦ ૪ શ્રીસુપા દર્શીન પર તેરૈ, કીજૈ કાર્ડિ ઉવારણા; શ્રીનયવિજય વિબુધ સેવકકું, દિયે સમતારસ પારણા. પ
શ્રી વિનયવિજયજી કૃત. (૨૯૯)
જીરે મ્હારે સમરૂ`સ્વામિ સુપાસ, પૃથવી માતા ઉરે ધારે જીજી જીરે મ્હારે પઇડ નરેસર કુળતિલા,મુગતિ વધુ એ સાંઇ વર્યાં જીરેજી જીરે મ્હારે સાભાગી સુખ સાગરૂ, ગુણમણિના આવાસડોરે જીજી જીરે મ્હારે સુર નર કિન્નર સુંદરી, હુરર્ષે ગાયે રાસડા રે જીરેજી. અરે મ્હારે દરિશન પ્રભુનુ દેખતાં,નયણાં? અમિયે' આંજીયે જીરેજી જીરે મ્હારે કીતિ વિજચવાચક તણા,વિનયતણું મન રંજીયે જીરેજી
સમરથ સ્વામી સાતમા રે, પઇડ નરેસર કુળતિલેા હૈ,
Jain Education International
( ૩૦૦ )
સ્વસ્તિક લ ન પાય; પૃથવી ધન ધન માયા રે,
દેવ સુપાસજી નામે લીલ વિલાસ રે, પુણ્ય પ્રકાશજી. દેવ૦ ૧ પરમેસર પગલાં હવે, કંચણ કમળે સાર;
ઇતિ સકળ નાસે તિહાં, જિહાં પ્રભુ કરે એ વિહારારે. દેવ૦ ૨ ઈંદ્ર ધ્વજ અતિ લહુલહે, જોઅણુ સહુસ તસ માન; તસ વાયે' માનુ દુખ પરાં, નાસે જિમ સુકાં પાન રે, દેવ૦ ૩
૧ એરડા ૨ આંખે,
For Private & Personal Use Only
www.jainelibrary.org