________________
૨૪૨ ]
૧૧પ૧ સ્તવન મંજીષા
(૨૯૭)
તાત પ્રતિષ્ઠને પૃથ્વી માતા, નયર વાણારસી જાયે રે; સ્વસ્તિક લ'ઈન કચન વરણા, પરતક્ષ સુર તરૂ પાયે રે. શ્રીસુખાસ જિન સેવા કીજે. એક સહુસશું દીક્ષા લીધી, એ સય ધનુષ પ્રભુ કાચા રે; વીશ લાખ પૂરવનું જીવિત, સમેતશિખર શિવ પાયા રે. ત્રણ લાખ પ્રભુના મુનિ ગિરૂઆ, ચાર લાખ ત્રીશ હુજાર રે; ગુણણ મંડીત શીલ અખંડિત, સાધ્વીના પરિવાર રે. સુર માતંગને દેવી શાંતા, પ્રભુ શાસન અધિકારી રે; એ પ્રભુની જેણે સેવા કીધી, તેણે નિજ દુરગતિ વારી રે. મંગલ કમલા મંદીર સુદર, મેઢુનવલ્લી કંદો રે; શ્રી નયવિજય વિબુધ પદ સેવક, કહે એ પ્રભુ ચિર ન દો . પ
શ્રી ૩
(૨૯૮) ઐસે' સ્વામી સુપાર્શ્વ સે દીલ લગા, દુઃખ ભગા, સુખ જગા, જગતારણા; ( ટેક )
૧ હાથણી ૨ હાથીને ૩ ૭ આંબાનું ઝાડ, ૮ હેામ
શ્રી
રાજ ુ'સકુ' માન સરોવર, રેવા જલ જયું વારા; ખીર સિંધુ જયું હૅરિકા પ્યારા, જ્ઞાનીકું તત્ત્વવિચારણા. ઐ૦૧ મારકુ' મેહુ ચકારકું ચ'દાઇ, મધુપ મનમથ ચિત્ત ઠારના; ફુલ અમૂલ ભમરકુ`. અબહી, કોકિલ સુખકારના. સીતાકુ' રામ કામ યું. રતિકુ, પથીકું ઘર-બારના; દાનીકુ' ત્યાગ, યાગ બ્રહ્મનકુ, જોગી સજમ ધારના ઐ૦ ૩ વરસાદ ૪ ચંદ્રમા ૫ વસંત (માહ) મહિને
એ ર
૬ કામદેવ
Jain Education International
૪
For Private & Personal Use Only
www.jainelibrary.org