________________
શ્રી સુપાર્શ્વનાથ નિ સ્તવન
શ્રી યશોવિજયજી કૃત
( ૨૯૫ )
શ્રી સુપાસ જિનરાજ, તુ' ત્રિભુવન શિતાજ; આજે હા છાજે રે, ઠકુરાઇ પ્રભુ તુઝે પદ તીજી. દિવ્યધ્વની સુર ફૂલ, ચામર છત્ર અમૂલ; આજે હૈા રાજે રે ભામડલ, ગાજે દુંદુભિજી. અતિશય સહેજના વ્યાર, કરમ ખવ્યાથી ઇગ્યાર; આજે હા કીધા રે, ઓગણીસે સુર ગણુ ભાસુરેજી. વાણી ગુણુ પાંત્રીસ, પ્રાતિહાર જ જગદીશ; આજે હા છાજે રે, દીવાજે છાજે આશું જી. સિ’હ્રાસન અશાક, ખેડા માહે લાક; આજે હા સ્વામી રે, શિવગામી વાચક જસ જી. પ
________
..
Jain Education International
[.૨૪૧
(૨૯૬)
શ્રીસુપાસ જિનરાજના રે, મુખ દીઠે સુખ હાય રે; માનું સકલ પદ મે` લહ્યાં રે, જોતાં તેડુ નજરે ભિર જો. એ પ્રભુ પ્યારા રે, મારા ચિત્તને ઠારણુદ્ધાર મેહુનગારા રે. ૧ સિચે વિશ્વ સુધારસે રે, ચંદ્ર રહ્યો પણ દૂર રે; તિમ પ્રભુ કાઢષ્ટિથી રે, લદ્ધિયે' સુખ મહુ સૂર. એ પ્રભુ૦ ૨ વાચક જસ કહે તિમ કરેા રે, રહીએ જેમ હાર રે; પીજે વાણી મીઠડી રે, જેહવા સરસ ખજૂર. એ પ્રભુ૦ ૩
For Private & Personal Use Only
ર
3
www.jainelibrary.org