SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦] ૧૧૫૧ સ્તવન મંજુષા માનનનન * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * અતિ પર વિરચે નહિ, નિત નિત નવલે નવલે, પ્રભુજી મુજથી ભાસે હે રાજ એ પ્રભુતા એ નિપુણતા, પરમપુરુષ જે જેહવી, કિહાંથી કઈ પાસે હો રાજ. સા. ૬ ભીને પરમ મહા રસે, માહરે નાથ નગીને, તેહને તે કુણ નિંદે હો રાજ; સમકિત દઢતા કારણે રૂપ વિબુધને મોહન, સ્વામી સુપાસને વંદે હે રાજ. સા. ૭ શ્રી જ્ઞાનવિમળસૂરિ કૃત (૨૯) ધાતકી ખંડ મઝારિ પૂર્વ વિદેહે સાર આજ હે; વિજયારે રમણીયા ખેમપુરી [નયરી] તિહાંજી. ૧ નંદીષેણ નૃપ નામ, સંયમ લેઈ અભિરામ; આજ હે નામે રે, અરિમદન આચારિજ કહેજી. ૨ થાનક તપે ઉદાર, જિન પર બાંધે સાર; આજ હૈ છઠે રે વેચકે સુર થયાજી. નયરી વાણરસી માંહિ, સુપ્રતિષ નૃપ તાંહિક આજ હો [પૃથ્વી માતારે, જસ લંછન સાથીઓજી. ૪ સત્તમ દેવ સુપાસ, જ્ઞાનવિમલ ગુણવાસ; આજ હો ઓપેરે, અવનિ તલે જિનરાજિઓજી. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy