________________
શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન
[ ૨૩૯
શ્રી મેહનવિજયજી કૃત
(૨૩) વાલ્હા મેહ બપોયડા, અહિકુલ ને મૃગકુલને,
તિમ વલિ નાદે વાહ્યા હે રાજ, મધુકરને નવમહિલકા, તિમ મુજને ઘણી વહાલી,
સાતમા જિનની સેવા હો રાજ. ૧ અન્યઉચ્છિક સુર છે ઘણું, પણ મુજ મનડું તેહથી,
નાવે એકણ રાગે હું રાજ, રા હું રૂપાતીતથી, કારણ મનમાન્યાનું,
જ શું કાંઈ આપો હાથ હે રાજ. સા૨ મૂળની ભકતે રીઝશે, નહિ તે અવરની રીતે,
ક્યારે પણ નવિ ખીજે હો રાજ; ઓલંગડી મેંઘી થશે, કંબલ હવે ભારી,
- જિમ જિમ જલથી ભીએ હે રાજ. સા૩ મનથી નિવાસ નહિ કરે, તે કર ગ્રહીને લીજે,
આવશે તે લેખે હે રાજ; મેટાને કહેવું કહ્યું, પગ દેડી અનુચરની,
અંતરજામી દેખે હો રાજ. સા. ૪ એહથી શું અધિકાય છે, આવી મનડે વસીએ;
સાચો સગુણ સનેહી હો રાજ; જે વશ હશે આપને, તેહને માગ્યું દેતા,
અજર રહે કહે કેહી હો રાજ. સા. ૫ ૧ અન્યતીથી ૨ નિધન ૩ કે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org