________________
૨૩૮]
૧૧૫૧ સ્તવન મંજાષા
એમ અનેક અભિધા ધરે, અનુભવ ગમ્ય વિચાર લલના; જે જાણે તેને કરે, આનંદઘન અવતાર લલના. શ્રી. ૮
શ્રી દેવચંદ્રજી કૃત
(૨૯૨) શ્રી સુપાસ આનંદમેં, ગુણ અનંતનો કંદ હૈ જિનજી. જ્ઞાનાનંદે પૂરણે, પવિત્ર ચારિત્રાનંદ હે જિનજી. શ્રી ૧ સંરક્ષણ વિણ નાથ છે, દ્રવ્ય વિના ધનવંત હે; જિનજી કર્તા પદ કિરિયા વિના, સંત અજેય અનંત છે. જિનજી. શ્રી૨ અગમ અગોચર અમર તું, અવ્યય નાદ્ધિ સમૂહ હૈ જિનજી; વર્ણ બંધ રસફરસ વિષ્ણુ, નિજ ભક્તા ગુણ બૃહ હે જિનજી. ૩ અક્ષયદાન અચિંતના, લાભ અયને ભેગ હે; જિનજી; વીય શક્તિ અપ્રયાસતા, શુદ્ધ સ્વગુણ ઉપગ જિનજી ૪ એકાંતિક આત્યંતિક, સહજ અકૃત સ્વાધીન હે જિનજી; નિરૂપચરિત નિદ્ર સુખ, અન્ય અહેતુક પીન હે. જિન છે. ૫ એક પ્રદેશે તારે, અવ્યાબાધ સમાય છે. જિનજી; તસુ પર્યાય અવિભાગતા, સર્વાકાશ ન માય છે જિન છે. શ્રી એમ અનંતગુણને ધણી, ગુણગણનો આનંદ છે જિનજી; ભેગ રમણ આસ્વાદ ચુત, પ્રભુ તું પરમાનંદ હો જિનજી. શ્રી ૭ અવ્યાબાધ રૂચિ થઈ, સાથે અવ્યાબાધ હે જિનજી; દેવચંદ્ર પદ તે લહે, પરમાનંદ સમાધ હો જિન . શ્રી ૮
૧ ૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org