________________
૨૪૪)
૧૧૫૧ સ્તવન મંજુષા
કીતિ વિજય ઉવઝાયને, વિનયવિજય ગુણ ગાય; ભવે ભવે ભગતિ તુમ્હારડી, હિંયડે અધિકી સુહાય રે. દેવ. ૪
શ્રી કાંતિવિજયજી કૃત
( ૩૦૧). સકળ સમીહિત સુરતરૂ રે, સાતમાં સ્વામિ સુપાસ; જિસાં. ભગત વચન નિહરડે રે, ઊભું કરું અરદાસ. જિણેસર૦ ૧ રાત દિવસ ભરી ઓળગું રે, એક તાળી લય લાય; જિસેસર નાયક નામ ધરાવીને રે, ખબર ન લે તું કાંય. જિસેસર૦ ૨ પિતાવટ કિમ જાણીયે રે, જે ન જાણે કાંઈ વાત, જિસેસર નિપટ નિરાગી થઈ રહ્યો છે, એ શી તાહરી ધાત. જિણેસર૦ ૩ જે પૂઠે જે સરજીઆ રે, તેહને તેની લાજ, જિસેસર૦ છાંડુંનાં કિમ છૂટિયે રે, જાણે છે મહારાજ. જિણેસર૦ ૪ પ્રેમ પ્રકાશ આપણે રે, તે રાખો નિજ પાસ; જિણસર કાંતિવિજય લહે ઘણું રે લોકોમાં ક્યાબાશ. જિણેસર૦ ૫
શ્રી રામવિજયજી કત,
(૩૦૨). સેવ રે સ્વામી સુપાસ જિણેસરૂ રે લોલ, પૂજિયે ધરી મન રંગરે લાલ,મેરે મન માન્ય સાહિબો રે લોલ;
પ્રેમથી રે પ્રીત બની જિનરાજશું રે લાલ, જે ળનો રંગ રે લાલ.મેરે મન માન્ય સાહિરે લોલ. ૧
૧ મારાપણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org