________________
શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન શ્રી ઋષભસાગર કૃત
(૨૯૦) કાંઈ જિનજીનઈ શ્રી જિનજીનઈવનવિઈ, જાણી આંણ ભાવસુ હે; સુણિ તું ત્રિભુવન નાહ, હિધરિ કરિ બહુત ઉછાહ બહલી બલવંત બાંહ, રાખી જે કરતાં લુલિ લુલિ હું નમું છે, સાહિબ તું સાહ્યો સબલ ઉમાહ્યો વંછિત પામ્યું છે. ૧ કાંઈ મનમાંની મનમાની સેવા સારી માહરી હે, બેલું બોલ બનાય, જગપતિ મહર જનાય, મને મેહિ મનાય, થિર ચિત સેવક થાય, કહણી હવે સુકહાય, દુખ દૂરિ ગમ્હે હિવ વાર મ લાવો,
વલિ બતલા વાચા થાંહરી હે ૨ નિશદિન સાહે નિસદિન ચાહે નાહલિયા નામી સ્વામી તોહિ ને હૈ, કાંઈ લાગે મુજ મન રંગએવું જિનવર સંગ, એહ સદા ઉછરંગ; માડે ગયા અભંગ, ભવિ ભવિ હું નમું હે, પાલક પ્રતિપાલે.
નેહ નિહાલો, મટકે મુજને હૈ ૩ કાંઈ તુમ ધ્યાનઈ ધ્યાનઈ, રાતિ દેહા જાગી રાગી વાસના છે, કાંઈ સુર્તિ, સુહિણઈ પાસ, મિલિએ બારે માસ, અહનિસિ એ અભ્યાસ, નાયક મહિમ નિવાસ, ઈણ દિલ એહિ આસ, પ્રભુ પાસે રમૂ હે, ભગવંત થે ભાખ રસમ રાખે થાંહરે
આસના હે ૪ ૧ નાથ ૨ લળી લળી ૩ કથની ૪ તાહરી ૫ દિવસ ૬ સ્વપ્રમાં ૭ તમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org