SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પદ્મપ્રભ જિન રતવન [૨૩૫ ج يه لي ی یه نه می ره مه ره وه یه کی مه یه به ره که به به هه مه ره وه یه که به به به به به بهره به مه به همه ی مي ی ی ی ی ی ی ی به بیه بی به بی بی تی بی به فيه مي، في مره مره وو به ره وه به ره وه یه که مهمه می ی ی ی ی ی ی ی ی ی ی ی ی ی ی ی શ્રી સમયસુંદરજી કૃત રાગ શ્રીરાગ. (૨૮૮) મેરે મન માહ્ય જિન મૂરતિયાં; અતિ સુંદર મુખકી છવિ પેખત, વિકસત હેત મેરી છતિયાં. ૧ કેસર ચંદન મૃગમદાજી, ભક્તિ કરૂં ભહુ ભતિયાં; આદ્રકુમાર સજજભવની પરે, બધ બીજ પ્રાપતિયાં. ૨ પદ્મ લંછન પદ્મપભુ સ્વામી, ઈતની કર વનતિયાં; સમયસુંદર કહે ઘો મેરે સાહિબ, સકલ કુશલ સંપતિયાં. ૩ શ્રી જ્ઞાનવિમલસૂરીજી કૃતા (૨૮૯) પદ્મપ્રભ જિનરાયજી રે લાલ, ગુણ અનંત ભગવાન રે; વાટ અતિશયવંત છે તાહરી રે લોલ, રક્તકમલ સમ વાન રે. ૧ ગગન માપે કેણુ અંગુલે રે લાલ, કેણ તોલ કરે મેર રે; સર્વ નદી સિક્તા કણ રે લાલ, કોણ ગ્રહે મુઠી સમીર રે. ૨ કેણ તારૂ બાંહે કરી રે લાલ, ચરમજલધિ લહે તીર રે; સવિ જલઠામના બિંદુઆરે લાલ, તારા ગણિત ગંભીર રે. ૩ એહ અસંખ માંહે રહ્યા રે લાલ, પ્રભુ તમ ગુણ છે અનંત રે; સમરથ કેમ ગણવા હાઈ રે લાલ, યદ્યપિ મેહને અંત રે. ૪ તેજ પ્રતાપે આગલા રે લાલ, ગિરૂઆને ગુણવંત રે; શ્રી જ્ઞાનવિમલ ભાવે કરી રે લાલ, તું શિવસુંદરી કંત રે. ૫ ૧ હાથે. ૨ પવન, ૩ તરનાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy