________________
૨૩૪]
૧૧૫૧ સ્તવન મંજુષા
.
.
.
-
શ્રી જિલ્લાભસૂરિ કૃત
(૨૮૬ ! પદ્મપ્રભુના પદ્મ સમપમ, ચરણે આવી ચડિયે; પદ્મપ્રભુ પદ પદ્મને પરસે, પ્રભુતાયે નભ નડિયે.
મુઝ લય લાગી, પદ્મપ્રભુ પદરાગી. ૧ શિવ સાધન સાધન પર, શિવ સાધન મુઝ હાઈ; માનું છું મુઝ મનમેં ઈણ મેં, મીન ન મેખ ન કેઈ. મુ. ૨ શિવ સાધન સાધન મુઝ કરી, એહ વચન મન ધરી; નહીં તે તુઝ પદ પંકજ સંગે, મુઝને વાસ દઈયે. મુઝ૦ ૩ સાધને સાધ્યતિ સિદ્ધ ન થાયે, સાધનાભાવ ન કહા; પૂરવ વા પશ્ચિમ દિશા તટની, એહ ઉખાણું થા. મુઝ૦ ૪ નિરપેક્ષક જે વચન ન ભાખે, જે સાપેક્ષક દાખે; તે પોતે નિજ આતમ સમઝી, શિવ સાધન રસ ચાખે. મુ. ૫ પ્રભુ મુખ પોતે વચન પ્રકાશ્ય શિવ સાધન મુઝ ભાસ્યું; હિવ શિવ સાધન સાધન થાણ્યું, હરખ હરખ ગુણ ગામ્યું. ૬ મુઝ આશ્રી શિવ સાધન કાલ, શિવ સાધન છે સદા; શ્રી જિનલાભ કહે પ્રભુજીની, એ અદભુત ઠકુરાઈ. મુ. ૭
પદમપ્રભુ જિન તાહરે, મુઝ નામ સુહા; રાતિ દીવસ મેહી રહ્યો, મન મધુકર દાવે. પદમ. ૧ જસ પરિમલ જગિ મહમહૈ, કિમહી ન કુમલા; મેહ્યા ગુણ મકરંદના, સુરનર સહ આવે. પદમ. ૨ સુધ મન સેવા સારતાં, ફલ વંછિત પાવૈ શ્રી જિનલાભ સૂરીસરૂ, પ્રભુના ગુણ ગાવૈ. પદમ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org