________________
૨૩૦ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
--
AAAAAAAAAA * *, *
*
*
*
*
*
*
*
*
*
ભાવશિરી નિજ ઘર તણી, જ્ઞાનાનંદ અખંડ; સનેહી.
કાલેક પ્રકાશક, દર્શન સહિત પ્રચંડ. સનેહી. શ્રી. ૪ સતત નિજ ગુણ ભોગ જે, અવ્યાબાધ સ્વભાવ; સનેહી. ચપળા કમળા થિર રહી, એ તુમ અતુલ પ્રભાવ. સનેહી શ્રી. ૫ મહિમાનિધિ પ્રભુ મુજ મિળ્યા, પ્રસર્યો પુન્ય પ્રકાશ; સનેહી. વાઘજી મુનિના ભાણને, ઘો શિવકમળ વિલાસ. સ. શ્રી. ૬
શ્રી કીતિવિમલજી કૃત
(૨૮૧) શ્રી પદ્મપ્રભ જિનરાજ શેભે, વદન શારદ ચંદ રે; ભવિક જીવ કેર નિરખી, પામે પરમાનંદ ૨. શ્રી પદ્મપ્રભ૦ ૧ તુજ રૂપકાંતિ અતિહિ રાજે, મેહે સુરનર વૃંદ રે, તુજ ગુણ કથા સવિ વ્યથા ભજે,ધ્યાન સુરતરૂ કંદ ૨. શ્રીપદ્મ ૨ પદ્વવરણ કાયા શેભે, પદ્મ સેવે પાયરે, પદ્મપ્રભુ જિન સેવા કરતાં, અવિચલ પદ્મા થાય છે. શ્રી પદ્મ૦૩ ધન્ય સુસમા માતા જાયે, ધરરાય કુલમંડણ રે, નયરી કે સાંબી ધન્ય જિહાં, હુએ જન્મ કલ્યાણ રે. શ્રીપદ્મ૦૪ જન્મ પાવન આજ હૂઓ, જિનરાજ તાહરે ધ્યાન રે, હવે અદ્ધિ કીતિ અનંત આપે, થાપ સુખનિર્વાણ રે.શ્રીપદ્મ૦૫
૧ ચપળ સ્વભાવવાળ. ૨ લહમી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org