________________
શ્રી પદ્મપ્રભ જિન સ્તવન
[ ૨૨૯
,
-
-
-
-
-
-
-
-
કે
એ
જ
સ
ન
ક
રે
?
A
શ્રી ખુશાલમુનિજી કૃત
(ર૭૯) પદ્મપ્રભુ જિનરાજનાં જે, રૂડા ચરણકમળની છાંહ જે, વસતાં વિષય કષાયનાં જે, સર્વ દૂર ટળે દુઃખ દાહ જે. ૫૦ ૧ આ ભવ પરભવ તુજ વિના જે, કઈ કમ મર્મના અંત જે; કેઈ કરે એવો નહીં જે, સુખકર સાહિબ સંત જ, ૫૦ ૨ અગણિત મહિમ પુરંદરૂ જે, તનું સુંદર વિદ્રમ વાન જે; મંદરગિરિ જિમ ધીરમાં જે, આપે સેવકને વાંછિતદાન જે. ૩ તુજ મોટિમ ગુણ અરવિંદમાં જે, થયે મન મધુકર એક તાજે; વિનય વિધે રસિ રહે , લહે ભક્તિ પરાગ અમાન. ૪ પર નૃપતિ કુળ ચંદલે જે, સુસીમા માત મલ્હાર જે; શ્રી અખયચંદ સૂરીશને જે, કહે ખુશાલ મુનિ હિતકાર જે.
શ્રી ભાણચંદ્રજી કૃત
(૨૮૦) શ્રી પદમ સદમ કમળા તણ, પાય પદમ રહ્યો ાસ; સનેહી. તિણ પદમાં તિહું લેકની, વસી પદમ પ્રભુ પાસ. સનેહી. શ્રી ૧ કમલા તે બહુ ભાતની, દ્રવ્ય ભાવ પ્રકાર; સનેહી. દ્રવ્ય રમા અરિહંતની, સુર નિરમિત પ્રાકાર. સનેહી. શ્રી. ૨ પ્રાતિહારજ આઠ જે, જન સુખકારી વિહાર; સનેહી. હાટક કજ પદ થાપના, સુરનાયક છડીદાર. સનેહી. શ્રી. ૩ ૧ દાવાનળ ૨ પરવાલાં ૩ ખુશ. ૪ ગઢ૫ પગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org