________________
૨૨૮]
૧૧૫૧ સ્તવન મંજુષા
2
છે
કે
છે
કે
છે
કે
છે
કે
"
ક
"
ક
પ
પ
ર
-
-
હાથ ન ઝાલે કાગળ કેહને રે, વાંચે કિમ તેહ, અલવિણ પાછો પણ ન ઉત્તર લિખેરે, સાહબીઓ નિસનેહ. ૩ નિરંજન તો કિમહી ન રંજીયે રે, જે લિખું વિનતી લાખ દૂર થકી પણ ભગત હુઈ રહ્યો રે, લે સહુકોની સાખ. કા. ૪ એક પછી જે જાણે પાળશે રે, પદમપ્રભુ શું પ્રીત; તો કાગળ જિનરાજને મૂકયે રે, ઈણિ ઘર છે આ રીત. ૫
શ્રી આત્મારામજી કૃત
(૨૭૮) પદમપ્રભુ મુજ પ્યારા, મન મેહનગારા; ચંદ ચકર મેર ઘન ચાહે, પંકજ રવિ વન સારાજી, મ. ૧ હું જિન મૂરતિ મુજ મન યારી, હિરદેર આનંદ અપારાજ. ૨ અબ કયું બેર કરી તુમ સામી, ભવદધી પાર ઉતારાજી. ૩ પંચ વિઘન ભય રતિ તુમ જિતી, અરતિ કામ વિકારાઇ. ૪ હાસ સેગ મિશ્યા સબ છારી, નિંદ અત્યાગ તુષારાજી. મ. પ રાગ દ્વેષ ઘન મેહ અગ્યાના, અષ્ટાદસ રેગ જારાજી. મ૦ ૬ તુમહુ નિરંજન ભયે અવિનાશી, અબ સેવકા વારા. મ૦ ૭ હું અનાથ તુમ ત્રિભુવન નાથા, વેગ કરે મુજ સારાજીમ૮ તમ પૂરણ ગુણ પ્રભુતા છાજે, આતમરામ આધારાજી. મ૦ ૯
૧ વરસાર ૨ હદયે ૩ વખત ૪ સહાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org