________________
શ્રી પદ્મપ્રભ જિન સ્તવન
[ ર૨૭
wાર પર 5
-
-
-
-
પંડિત સરસી ગેડી, મૂરખ શું જકવાદ રે; મનગમતો મીઠા લહ્યો, કડૂયે કવણ સવાદ છે. જગજીવન ૨ થલ રેપીને જે રહે, જે સહે સનમુખ ઘાય રે; જયપતાકા તે લહે, શૂરા તણે સભાય રે. જગજીવન ૩ રવિ આગળ જિમ અગીઆ, છે બીજા લખ કેડી રે; ચરણ ન છોડું તાહરા, કહે આણંદ કરજેડી રે. જ૦ ૪
શ્રી ઉદયરત્નજી ત
લાલ જાસૂદના ફૂલ સો વારુ, વાન દેહને રે; ભુવન મેહન પદ્મપ્રભુ, નામ જેહને રે. લાલ૦ ૧ બધબીજ વધારવા જેમ, ગુણ મેહને રે; મન વચન કાયા કરી હું, દાસ તેહને રે. લાલ૦ ૨ ચંદ ચકર પરે તુજને ચહું, બાંધ્યે નેહને રે; ઉદયરત્ન કહે મુજ પ્રભુ, એ છે નગીને રે. લાલ૦ ૩
શ્રી જિનરાજસૂરી કૃત
(ર૭). કાગળીઓ કિરતાર જાણી શી પરે લિખું રે, કવિ પૂછું કર જોડ; જિમ તિમ લિખતાં હાથ વહે નહિ રે, લિખવાને પણ કેડ. ૧ સેંગુ માણસ શિવપુરી ચાલતો રે, ન મિલે એણે કળિકાળ; પ્રભુ લગે સ પગો પહુંચી શકે નહિ રે,નિપગાને જંજાળ. કા. ૨ ૧ હઠવાદ. ૨ સ્વભાવ. ૩ ચાલે.
Jain Education International
Tona!
For Private & Personal Use Only
www.jainelibrary.org