________________
૨૨૬ ]
૧૧૫૧ રતવન મંજુષા
-
- -
-
-
- wwwાપીને
- - -
*
.
-
-
રાગ બિના સબ જગત જન તારે, સુદ્ધ અક્ષર સુવાની; ગુનવિલાસ પ્રભુ પરમ જિનેસર, કીજે આપ સમાની. પ્ર. ૩
શ્રી ભાવવિજયજી કૃત
(ર૭૪) શ્રી પદમપ્રભ પ્રસુમિયે, છો જિનવર ચંદ રે; રિષભ કુળ કમળ કલહંસલે, સે સુર નર વૃદ રે. શ્રી. ૧ પુત્ર વર ધર ધરાધર તણે, મહા ધરણિધર ધીર રે; કમળ લંછન સુસીમા સુતે, મુનિ મન તરૂ કરશે. શ્રી પદમ૦ ૨ બાલરવિ બિંબને જીપતા, જસ અંગને વાન રે, ધનુષ શત અઢીય ઉન્નતપણે, જસ દેહ પ્રધાન રે. શ્રીપદમ૦ ૩ જીવિત જેહ જિનજી તણું, ત્રીસ પૂરવ લાખ રે; નયરી કે સંબીને નરવરૂ, નમું નિજ મન સાપરે. શ્રીપદમ. ૪ કુસુમ સુર દેવી શ્યામાભિધા, સેવે શાસન જાસરે; ભાવ મન કમળમાંહી સદા, કરે તે પ્રભુ વાસરે. શ્રીપદમ૫
શ્રી આણુંદરધનજી કૃત.
(૨૫) પદમ અલંકૃત વિનતી, પદમપ્રભુ જગનાહ રે, તુહુ સરીખે સાહિબ મિ,
તો મુજ શિર પર ચાહ રે. જગજીવન જિન વિનતી. ૧ ૧ રાજા. ર મહારાજ. ૩ પિપટ. ૪ ઉગતા સૂર્ય. ૫ સાક્ષીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org