________________
શ્રી પદ્મપ્રભ જિન સ્તવન
[ ૨૨૫
શશિ રવિ હરીકે ગુન લેઇ, નિરમિત ગાત્ર સમારી; બખત ખુલંદ કહાં સેાં આયા, ચે અચરજ મુજ ભારી. પ્ર૦ ૪ ચેા ગુણ અનંત ભરી છબી પ્યારી, પરમ ધરમ દ્ધિતકારી; કવિ અમૃત કહે ચિત અવતારી, બિસરત નાંહી મિસારી. પ્ર૦ ૫
શ્રી હરખચંદજી કૃત (૨૨)
ચરનકમલમે... ચિત્ત દીયારી,
પદમપ્રભુ કે મુખકી શેાભા, દેખત ચિત્ત આનંદ ભયારી. ચ૰૧ શ્રીધર પિતા સુસીમા માતા, કાસ...બીપુર જનમ લીયારી; ધનુષ અઢીસે' ઉંચી કાયા, લંછન પંકજ ચરન ભયારી. ચ૦ ૨ તીસ લાખ પૂર્વ સ્થિત જાકી, અરૂન અરન માનુ વિ ઉદયારી; કેવલમ્યાન પ્રકાશક પ્રભુજી, તીન લેાક જાકાં ૭ શીશ નયારી. ૩ નામ લેત નવ નિધ પાયા, દરશન દેખત દુરિત ગારી; હરખચ'દ કે સાહિબ સાચા, જગજીવન જિનરાજ જયારી. ૪
Jain Education International
શ્રી ગુણવિલાસજી કૃત. (૨૯૩)
પ્રભુજી તુમારી અકથ કહ્વાની,
દાન બિના સબ જેર કીએ હૈં, સુર નર જગકે માની. પ્ર૦ ૧ નિર અખરપ સુંદર સહેજેહી, બિનુ સ`પતિ રાજધાની; ક્રોધ બિના સબ કમ વિનાસે, અપતિ અડે વિનાની . પ્ર૦ ૨
૧ વખત ર રાતા ૩ જેઓને ૪ પાપ ૫ વજ્ર ૬ વિજ્ઞાની,
૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org