SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪]. ૧૧૫૧ સ્તવન મંજુષા મેરે અજબ બની, દેખી પ્રભુની મોટી રતિ, પામી પૂરણ રીતિ પ્રતીતિ. મેરે૧ જે દુનિયામેં દુરલભ નેટ, તે મેં પામી પ્રભુની ભેટ; આલસુને ઘેર આવી ગંગ, પામ્ય પંથી સખર તુરંગ. ૨ તિરસે પાયે માનસ તીર, વાદ કરંતાં વાધી ભીર મેરે ચિત ચર્યા સાજનને સંગ, અણચિંત્યે મિષે ચઢતે રંગ. ૩ જિમ જિમ નિરખું પ્રભુ મુખ નૂર, તિમતિમ પાઉ આનંદપૂર; સુણતાં જન મુખ પ્રભુની વાત, હરખે માહરા સાતે ધાત.૫ ૪ પદમપ્રભુ જિનને ગુણગાન, લહીએ શિવ પદવી અસમાન; વિમલાવિજય વાચકને શિષ્ય, રામે પાયે પરમ જગદીશ. ૫ શ્રી અમૃતવિજયજી કૃત (૨૭૧) પ્રભુ તેરી મુરતિ મેહનગારી, પ્રભુ તેરી મુરતિ, પદમપ્રભુ જિન તેરીહી આગે, ઓર દેવન છબી હારી ૧ સમતા શીતલ ભરી દોય અખીયાં, કમલ પંખરીયાં વારી; આનન નિરાકાચંદસ રાજે, બાની સુધારસ સારી. પ્ર. ૨ લશ્કેન અંગ ભર્યો તન તેરે, સહસ અઠતર ધારી; ભીતર ગુનકે પાર ન આવે, જે કેઉ° કહતબિચારી. પ્ર. ૩ ૧ બહુજ. ૨ સરસ ૩ માન સરોવર ૪ તેજ. ૫ ધાતુ. ૬ પાંખડીઓ, ૭ મુખ ૮ પૂર્ણિમાને ૯ લક્ષણ ૧૦ ૧૧ વિચારીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy