________________
શ્રી પદ્મપ્રભ જિન સ્તવન
[ રર૩
નનનન નનન
ધર, નરવર કુળ દિનમણી રે, સુરમણિ વંકિતદાન જિનજીવ મુજ મનમંદિર તું વચ્ચે રે, જિમ કમળા મન કહાન. ૪ નમતાં નવનિધિ સંપજે રે, પ્રભુ સમરતાં સીજે કાજ, જિ. મેરૂવિજય ગુરૂ શિષ્યને રે, દીજે અવિચળ રાજ. જિન ૫
શ્રી ચતુરવિજયજી કૃત
(ર૬૯). અંતરજામી પ્રભુ માહરા રે, પદમપ્રભુ વીતરાગ; નેહલતા મુખ પેખતા રે, મેં ધર્યો તુજથી રાગ.
વહાલે મારે પદમજિન સેવીયે રે. ૧ ગુણસત્તા ધર ઓળખે રે, તે ગુણગણને જાણ; અવગુણ છાંડીને ગુણ સ્તવે રે, તે જસ જગત પ્રમાણ. ૨ અંગ થકી રંગ ઊપને રે, જિમ ચાતક મન મેહ તેલ બિંદુ જિમ વિસ્તરે રે, તિમ તિમ તુજશું નેહ. ૩ સુર નર ઈદ્ર મુનિવરા રે, અહનિશ ધરે તુજ ધ્યાન, સરીખા સરીખી સાહેલડી રે, ગાવે જિન ગુણ ગાન. ૪ ચરણકમલની ચાકરી રે, અવિહડ ધર નેહ, નવલવિજય જિન સાહિબા રે, ચતુરની વધતી રેહ. ૫
શ્રી રામવિજયજી
(૨૭૦) અજબ બની રે મેરે અજબ બની. અજબ બની પ્રભુ સાથે પ્રીતિ, તે મુજ દુરગતિની શી ભીતિ
૧ લક્ષમીજી, ૨ કૃષ્ણ. ૩ બીક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org