SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ ] ૧૧૫૧ રતવન મંજુવા શ્રી પ્રમેદસાગરજી કૃત. (૨૬૭) શ્રી જિનરાજ જયંકરૂં, શ્રી પદમપ્રભુ રાજે રે; દિનકર વાને દીપત, જ્ઞાન ગુણે કરી ગાજેરે. બલહારી જિનરૂપકી. કે સંબી નગરી ધણી, ધર રાજા જસ તાતો રે; કુખે સુસીમા માતની, અવતરીઆ જગ તાત રે. બલહારી. ૨ ત્રીશ પૂરવ લાખનું, આઉખું અભિરામ રે; ધનુષ અઢી શત દેહડી,કમલ લંછન શુભ ઠામ રે. બલહારી. ૩ કુસુમજણ અને જક્ષણી, શ્યામા કરે પ્રભુ સેવ રે, સાત અધિક શત ગણધરા, હું વંદું તતખેવ રે. બલિહારી. ૪ ત્રીશ સહસ ત્રિણ લાખ યતિ, સાહણી ચઉ લાખ રે; વીશ સહસ અધિકી સહી, મેદસાગર ઇમ ભાખે રે. બ૦ ૫ શ્રી વિનીતવિજયજી કૃત (૨૬૮). પદ્મપ્રભુ જિનવર જ રે, પદમ સુકોમળ ગાત, જિ. વાલહેરે. પદમલંછન સહામણું રે, માત સુસીમાં જાત. જિ. વા૦ ૧ વદન પદમ મન ભમરલો રે, લીને ગુણ મકરંદ, જિનજીવ પ્રભુ ચરણ પદમ શરણે સદા રે, રાખે મેહિ જિદ. ૨ અઢીસે ધનુષની દેહડી રે, પદમવરણ સહાય; જિનજી ત્રીશ પૂરવ લાખ આઉખું રે, સુરપદમણ ગુણ ગાય. જિ. ૩ ૧ શરીર. ૨ મને ૩ ઈંદ્રાણી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy