________________
શ્રી પદ્મપ્રભ જિન સ્તવન
[૨૨૧
૫
-
. નામ
w w w * *
-
- -
ર
-
ના * * * * * * * * *
.
-
- * * * *
-
- * * *
- - - * * *rN+
ક w
w
- - * * * * * * * * * w .
- પ
- પપ
--જનક ન ન
- - * *
- - પ
- .
*
*
*
v,
:- ૧ **
* * *
ખિણમાં કાંતિ કરે અતિ ખીણી, રાહુ સદા દિનકરની; તે પણ પદપંકજ રજ ફરસિ, જય કામે જિનવરની. એ. ૮ ત્રિભુવન મેહતિમિર જે ટાળે, જ્ઞાનકિરણને તેજે, ભવિ જન ભાવ ધરીને ભેટ, હસરત્ન પ્રભુ હેજે. એ. ૯
શ્રી લક્ષ્મીવિમલજી કૃત.
(૨૬૬) પદ્મપ્રભુ પુરૂષેત્તરે સાજન, નિ:કારણ તું ભાઈ ચિત્તરા ચેખા. શુદ્ધ હેતુ હેલ્થયારે સાજન. એર ઠગારે માઈ. ચિત્તરા૦ ૧ દુર્જનની કિસી ગોઠડીરે, સાવ દુર્જન કિસે હેજ ચિત્તરા દુર્જન ડાપણ કિસેરે, સારા દુર્જન દુઃખરી સેજ. ચિત્તરા. ૨ લિંબ સંબંધે અંબને રે, સા લિંબ પણું ભજે અંબ ચિત્ર જાચું હેમ પણું ધરેરે, સારુ રસધિત જુએ તંબ. ચિ૦ ૩ સંગત વિવો ઇસે રે, સાવ મધ્યમ ઉત્તમ જાણ; ચિત્ર મધ્યમ સંગે મધ્યમેરે, સારા ઉત્તમ સંગે ગુણઠાણ. ચિત્ત૪ મિથ્યા કુમતિ સંગથીરે, સારા ન લો આપ સ્વરૂપ, ચિત્ત મેહુવસે બહુ દુઃખ લહ્યોરે, સા. પડિ ભવ મહાકૂપ ચિત્ત સંત કૃપાળુ તું મિરે, સાવ ભાગો દુઃખ દદલ; ચિત્ત તુજ સંગે મુજ વાધરે, સાચિદાનંદ કલેલ. ચિત્ત- ૬ ભવ ભવ હેજો માહરીરે, સારા પદ્મપ્રભુ શું પ્રીત, ચિત્ત કીતિ વિમલ પ્રભુ પાયથરે, સાલક્ષ્મીવિમલ જગહિત ચિત્ર
૧ હેત. ૨ પથારી ૩ લીમડે. ૪ આંબે. ૫ સુવર્ણપણું. ૬ તાંબુ. ૭ સેબતને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org