________________
૨૨૦ ]
૧૧પ૧ સ્તવન મળ્યુષા
ધન્ય દિવસ ધન્ય તે ઘડી, ધન્ય ધન્ય વેળા એ મુજ હા; મન વચન કાયાએ કરી, જો સેવા કરીયે તુજ હા. પદમ૦ ૬ મહિર કરી પ્રભુ માહુરી, પૂરો વંચ્છિત આશ હા; જ્ઞાનવિજય ગુરૂ શિષ્યને, દેજો તુા ચરણે વાસ હો. પદમ૦ ૭
શ્રી હસરત્નજી કૃત (૨૬૫)
પદમપ્રભ અભિનવ પદ્માકર,૧ બધુ સમેા પ્રતિભાસે; અરૂણુતરૂણને ઉપમ તનુ જેહનુ', પ્રતપે તેજ પ્રકાસે. એહુવા સહિજ સલૂણે! સ્વામી, મુજ મન લાગે તેહશુ પૂર્વદિશે પ્રગટે જિમ દિનકર,તિમ સુસીમાની કુખે; નિજ કુલ ઉદયાચલ શિર સાહે, રજન રક્તમયૂખે. એ ૨ મેધ દિવસ દેખી પાખ’ડી, ધૂક પલાયે દૂરે; વિ જન મનપ`કજપ વનમ’જરી, વિકસે પ્રેમ પડુ. એ॰ ૩ ગ્રહ ગણની પરે હર હર દેવા, દીસે સહેજે દીના; સુમતિ વધુના સંગ લહુિને, મુનિચકવા રહે લીના. કુમતિ કદાગ્રહ હિમ પર સરને, પ્રબલ પ્રતાપે શેાધે; કચાર તે પ્રભુ મુખ દેખી, રહે અળગા અતિ રાખે. દિનકરને વાદળ ફંધે, વળી તે અંગે અધુરે; મુજ પ્રભુ અપ્રતિહુત પ્રકાસી, સકળ પદારથ પૂરા. એ॰ ૬ અખરમણિ- અમરતલ મારગ, આઠે પહેારે ભમતા; અચવિલાસી એ મુજ સાહેબ, શિવવધુ સંગે રમતા. એ ૭
એ ૪
એ ૫
૧ સરોવર, તળાવ. ૨ ઉગતા સૂર્ય. ૩ સૂર્ય, ૪ ઘુવડ, ૫ મનરૂપી કમલ, ૬ દીન, ગરીબ, ૭ મુનિરૂપી ચક્રવાક, ૮ સૂત્ર ૯
આકાશમાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org