SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પદ્મપ્રભ જિન સ્તવન તુમ્હે છે. જગદાધાર, મુજ સેવકને તાર; આજ હૈા ધારીરે, મુજ સ્વામિજી નિજ ચિત્તમાંજી ભગતિવલ ભગવાન, મુજપે હુયેા મહિરખાન; આજ હૈ। મુજ ઉપરે રે, ખિમણી સ્નેહલતા ધરીજી. તુજ સમ માહુરે સ્વામી, હુવે ન રહી કાંઇ ખામી; આજ હૈ। કામિતરે માહ્યરાં, હવે પૂરણ થાયોજી. પ્રેમ વિષ્ણુધ સુપસાય, ભાણુ નમે તુમ પાય; આજ હૈા દેયારે, ભાણુ તુમ પદ સેવનાજી. શ્રી નવિજયજી કૃત. (૨૬૪) પદમપ્રભુ જિન સેવના, મેં પામી પૂરવ પુણ્ય હા; જનમ સફળ એ માહુરા, હું માનું એ દિન ધન્ય હેા. પદમ૦ ૧ વિનતી નિજ સેવક તણી, અવધારો દીન દયાળ હા; | ૨૧૯ સેવક જાણી આષણા, હવે મહેર કરો મયાળ હા. પદમ૦ ૨ દુષમ આરે જે પ્રભુ મિળ્યા, તેા ફળ્યા વાંછિત કાજ હા; માનુ તરતાં જલનિધિ, મેં પામ્યું સરિ ઝાઝર હેા. પદમ૦૩ ચઉગયઅે મહાકાંતારમાં, હું ભમીયા વાર અપાર હે; ચરણુ શરણુ હવે આવીચેા, તાર તાર કિરતાર હેા. પદમ૦ ૪ સેવના દેવના દેવની, જે પામી મેં કૃતપુણ્ય હા; સફળ જનમ હું એ ગણું, ગણું જીવિત હું ધન્ય ધન્ય હા. ૫૦૫ ૧ સમુદ્ર, ર વહાણુ, ૩ ચાર ગતિ, · મહાઅટવીમાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy