________________
૨૧૮ ] ww w , , , , , , , , , , ,
- -
-
-
-
-
-
-
-
-
૧૧૫૧ સ્તવન મંજુષા
, , , , આત્મરૂપ એક દેહ દેહે, ભિન્ન રૂપ પ્રતિભાસે રે; જલ ભાજન જિમ ચંદ્ર અનેકતા, યુક્તિ સાંખ્ય વિકાશે રે. ૩ પુતર જીવાદિક ભાવા, ધુમાકારી છે સમ રે; જલ થલ ગિરિ પાદપર સવિ આતમ, અતિવાદિને મમ રે. ૪ નિત્ય અનિત્ય એકાંતે કેઈક, એમ અનેક મત ઝાલે રે, પડિયે તત્વ અલહત પેખી, જગગુરૂ તત્ત્વને આલે છે. ૫૦ ૫ ક્ષણિક તો ત્રિણકાળ સ્વરૂપને, જાણે નહિ કદાપી રે; શુભાશુભને જે કર્તા ઈશ્વર, ફળ ભેગતા તસુ વ્યાપી રે. ૫૦ ૬ એક આતમ તે ત્રણ્ય ભુવનમાં, સુખ લહે સમકાળે રે, શુન્ય વસ્તુ દષ્ટિ ઓળવતાં, મતાં મેં બાંધ્યા મહાલે રે. ૫૦ ૭ અતવાદિ જડ ચેતન એક જ, નિત્ય અનિત્ય એકાંતે રે; કૃત વિનાશ અકૃતાગમ દૂષણ કે નવિ દોષ અનેકાંતે રે. ૫૦ ૮ દ્રવ્યપર્યાય નિત્ય અનિત્ય એ, એક અનેક ઉપયોગી રે; પક્ષપાત સવિ દૂર કરી કહે, જગગુરૂ ગુણભેગી રે. પ૦ ૯ સમભાવે એ પક્ષ ગ્રહે તે, ફીરી સંસાર તન કામે રે, સિભાગ્યલક્ષ્મી સૂરિજિન કરૂણાથી, પરમાનંદ પદ જામે. ૧૦
શ્રી ભાણુવિજયજી કૃત
(૨૬૩). શ્રી પદ્મપ્રભુ સ્વામિ, અરજ સુણે અભિરામી; આજ હો શિરનામિરે, બહુવિધ પરે વિનવુંછે. ૧ વાસણ. ૨ ઝાડ.
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org