________________
શ્રી પદ્મપ્રભ જિન સ્તવન
[ ૧૭
સાહિબ છે સુરતરૂ સમ સાહેજિન ઉત્તમ મહારાજ રે; ગુ. પદ્મવિજય કહે પ્રમીયે સાહે. સીઝ વાંછિત કાજ રે. ગુ૫
(૨૬૧) પદ્ધ જિનેસર પદ્મલંછન ભલું, પદ્મની એપમ દેવાય; ઉદક ને પંકમાંહી જે ઉપનું, ઉદક પકે ન લેવાય. ૧ તિમ પ્રભુ કમ પંકથી ઉપના, ભેગ જળ વધ્યા સ્વામી
જિનેસર પદ્મ કર્મ ભંગ હેલી અલગ રહ્યા, તેહને નમું શિર નામી. ૨ બારે પરખદ આગળ તું દીચે, મધુર સ્વરે ઉપદેશ; શર દષ્ટતે દેશના સાંભળે, નર તિરિ દેવ અશષ. ૩ રક્ત પવા સમ દેહ તે તગતગેડ, જગ લગે રૂપ નિહાળ; ઝગમગે સમવસરણમાંહી રહ્યો, પગપગે રિદ્ધિ રસાળ. ૪ સુશીમાં માતાએ પ્રભુને ઉર ધર્યા, પ સુપન ગુણધામ; ઉત્તમવિજય ગુરૂ સાહ્ય ગ્રહ્ય, પદ્યવિજય પદ્મ નામ. ૫
શ્રી વિજયલક્ષ્મી રિજી મુક્ત
પપ્રભુ પદપંકજ સેવના, વિણ નવિ તત્ત્વને જાણે રે; મત અનેક વિશ્વમમાં પડિયે, નિજ મત માને પ્રમાણે રે. ૫૦ ૧ ક્ષણિક ભાવ સુગત પ્રકાશે, સૃષ્ટિ સંહાર કર્તા રે, ઈશ્વર દેવ વિભુ વ્યાપક એક, નૈયાયિક અનુસરતા રે. ૫૦ ૨
૧ પાણી. ૨ કાદવ. ૩ ચળકે, ૪ સદેહમાં. ૫ બેધ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org