SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬] ૧૧૫૧ સ્તવન મંજૂષા 1 ક ક ક , www w w wwwwww + કt w w w w w મહાદિક અંતરંગ, અયિણ આઠ અભંગ; જીવન લાલ મારવા માનું રાતો જી. ચઢી સંયમ ગજરાય, ઉપશમ ગુલ બનાય; જીવન લાલ તપ સિંદૂરે અલંકજી. પાખર ભાવના ચ્યાર, સુમતિ ગુપતિ શિણગાર; જીવન લાલ અધ્યાતમ અંબાડીયેજી. પંડિત વીર્ય કબાન, ધર્મ ધ્યાન શુભ બાણું; જીવન લાલ ક્ષપન સેના વળી જી. શુકલધ્યાન સમશેર, કર્મ કટક કીયે જેર; જીવન લાલ સમાવિજય જિન રાજવીજી. શ્રી પદ્મવિજયજી કૃત ( ર૬૦ ) પદ્મપ્રભુ છઠ્ઠા નમ સાહેલડીયાં, સુમતિ પદમ વિચે જેહરે ગુરુ ને સહસ કેડિ સાયરને સાહેબ અંતર જાણો એહ રે. ગુ. ૧ ચવિઆ મહા વદી છઠ દિને સાહે૦ જનમ તે કારતિક માસ, ગુ વદ બારશ દિન જાણીયે સાહે2 રક્ત વરણ છે જાસ રે. ગુ૨ ધનુર અઢીસું દેહડી સાહેબે કાતિ માસ કલ્યાણ રે; ગુણ વદિ તેરસ વ્રત આદર્યા સાહેચૈત્રી પૂનિમ નાણું રે. ગુણ૦ ૩ ત્રીસ લાખ પૂરવ તણું સાહે. આયુ ગુણમણિ ખાણ રે; ગુણ માગશિર વદિ અગીયારસેં સાહે. પામ્યા પદ નિરવાણરે. ગુ. ૪ ૧ દુશ્મન ૨ ધનુષ ૩ તલવાર ૪ સિન્ય ૫ બાંધ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy