SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પદ્મપ્રભ જિન સ્તવન [ ૨૧૫ શ્રી જિનવિજ્યજી કૃત. (૨૫૮) પદ્મપ્રભુ આગળ રહી રે, સાહિબ કહીયે નિજ વિતક અવદાત; જિનેસર સાંભળો રે. અવિરતી શું રંગે રમે રે, સાહિબ સેવ્યા પાંચ મિથ્યાત. ૧ મૂઢ પણે નવિ પારખી રે,સાહિબ સુગુરૂ દેવ ધર્મની સેવ; જિ. નિર્ગુણી ગુણી મચ્છરણે રે,સાહિબન ટલી પરનિંદ્યાની ટેવ. ૨ પાંચે આશ્રવ આદર્યા રે, સાહિબ કીધે શ્યાર કષાયનો પિષ; વિકથાને ગારવ વસે રે, સાહિબ ન ધર્યો સંતાને સંતોષ. ૩ કપટ કીરીયા આચરી રે, સાહિબ ન દિયાં મુનિવર દાન, જિ. ધમકથા મન જવા રે, માહિબ બગલ પરે કીધાં ધ્યાન. ૪ વાદ નિમિત્ત વિદ્યા ભણી રે, સાહિબ થાયાં ધર્મ વિરોધ; કુમતિ કુનારી સંગતે રે, સાહિબ ન કરી આતમ શેધ. ૫ મુજ કરણી જે જોય રે, તે કિમ થાયે કામ; જિ. ઉત્તમ જળધરે સારીખાં રે, ન ગણે ઠામ કુઠામ. જિ. ૬ પર ઉપગાર શિરોમણી રે, સાહિબ તુમ સમ કુણુ જગ માંહી; સમાવિજય ગુરૂરાયને રે, સેવક જિન ગ્રહ્યો બાંહિ જિ. ૭ ૨૫૯) પદમ ચરણ જિનરાય, બાલ અરૂણ સમ કાય; જીવન લાલ ઉદ, ધર નૃપ કુળ તિજી. ૧ મત્સરપણું. અદેખાઈ. ૨ દીધાં. ૩ બગલા, ૪ વરસાદ ૫ હાથ. ૬ સર્ચ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy