________________
૨૧૪]
૧૧૫૧ સ્તવન મંતુષા
કહુવા પણ તેને રે લે, જેહ રાખે મુહ લાજ રે; જિ. પ્રારથીયાં પહિડિયે નહિ રે લે, સાહિબ ગરીબ નિવાજ રે. ૩ કર પદ મુખકજ શેભથી રે લે, જિતી પંકજ જાત રે, જિ. લંછનમિસિ સેવા કરે રે લે, ધર નૃપ સુસીમા માત રે. ૪ ઊગત અરૂણ તનુ વાન છે રે લે, છઠે દેવ દયાલ રે; જિ. ન્યાયસાગર મન કામના રે લો, પૂરણ સુખ રસાલ રે. ૫
શ્રી માનવિજયજી કૃત
(૨૫૭). શ્રી પદ્મપ્રભુના નામને, હું જાઉં બલિહાર; ભવિજન. નામ જપતાં દીહા ગમું, ભવ ભય ભંજનહાર. ભ૦ ૧ નામ સુણતા મન ઉલ્હસે, લેચન વિકસિત હેય; ભ૦ રોમાંચિત હુયે દેહડી, જાણે મિળિયે સોય. ભ૦ ૨ પંચમકાળે પામવો, દુર્લભ પ્રભુ દીદાર; ભવિજન. તોહે તેહના નામને, છે માટે આધાર. ભ૦ ૩ નામ પ્રત્યે આવી મિળે, મન ભીતરે ભગવાન. ભ૦ મંત્ર બળે જિમ દેવતા, વાહલે કીધે આહવાન ભ. ૪ ધ્યાન પદસ્થ પ્રભાવથી, ચાખ્યો અનુભવ સ્વાદ; ભ૦ માનવિજય વાચક કહે, મૂકે બીજે વાદ. ભવિજન. ૫
૧ કમળ. ૨ લંછનના બહાને, ૩ રંગ, ૪ દીવસો. ૫ અંદર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org