________________
શ્રી પદ્મપ્રભ જિન સ્તવન
શ્રી દાનવિમલજી કૃત ( ૨૮૨ )
પદ્મપ્રભુ શુ' મન લય લીને, પદ્મ સમી જસ કાય જી, પદ્મ લઈને પદ્માસન પૂરે, ખેડા શ્રી જિનરાય જી. ૧ ચંચલ મન છે તે પણ દર્શીન, દીઠે થાયે કરાર જી; મહેર નજરથી નિરખા સાક્રિમ,
તા મિ પખિથી નિરધાર જી. ૨ મીઠી મૂતિ સુરતિ તાતુરી, પૂરિત અમૃત ધાર જી; અવર નજરમાં નાવે એવી, જો રૂપ હવે અપાર જી. ૩ આદર કરીને આશ ધરીજે, સમરથની સુવાર જી; ભાગ્ય લે આપ વખતે સારૂં, એ જવાબ ખરાર જી ૪ રાંક તણી રગ એહુજ પૂરણ, તુદ્ઘિ શ્રીજિનરાજ જી; વ'છિત દાન દયાકર વિમલ, પદ આતમનું કાજ જી. ૫
શ્રી જ્ઞાનસારજી કૃત (૨૮૩)
પદમપ્રભુ જિન તુમુદ્ધિ સ્વામી, તુહી મેરે અ'તરયામી; હું અહિરાતમ છું અઘ રૂપી, તું પરમાતમ સિદ્ધ સરૂપી. ૧ હું સ‘સારી ગતિ થિતકારી, તે ગત્યાદિક દૂર નિવારી; હું કામાદિક કાંમી રાગી, તું નિષ્કામી પરમ વિરાગી. ૨ હું જડસ`ગી જડ ભિક્ષારી, તૂ' આતમની પરણિત ધારી; દીન હીન તે કરૂણા કીજૈ, નાંનસાર ને નિજ પદ દીજૈ.૩
૧ શાંતિ થાય.
Jain Education International
[ ૨૩૧
For Private & Personal Use Only
www.jainelibrary.org