SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮] ૧૧૫૧ સ્તવન મંજુષા પદ લેતા લહ્યા વિભુ,પ્રભુ મેરા પણ નિજ નિજ દ્રવ્ય કહાય હો; અમે સુદ્રવ્ય સુગુણ ઘણું પ્રભુ મેરા સહિત તીણે શરમાય છે. ૩ તિહાં રહ્યા કરૂણા નયનથી, પ્રભુ મેરા જોતાં શું ઓછું થાય છે? જિહાં તિહાં જિન લાવણ્યતા,પ્રભુ મેરા દેહલી દીપક ન્યાય હો. ૪ જે પ્રભુતા અમે પામતા, પ્રભુ મારા કહેવું ન પડે તે એમ હો; જે દેશે તે જાણું અમે પ્રભુ મેરા દરિસણ દરિદ્રતા કેમ હે. ૫૦ ૫ હાથે તે નાવિ શકે, પ્રભુ મારા ન કરે કોઈને વિશ્વાસ છે પણ ભેળવીએ જે ભક્તિથી પ્રભુ મેરા કહેજે તે શાબાશ હ. ૬ કમલ લંછન કીધી મયા, પ્રભુ મેરા ગુનાહ કરી બગસીસ હે; રૂપ વિબુધને મેહન ભણી, પ્રભુ મેરા પૂરજ સકલ જગીશ હ. ૫૦ નિ. ૭ શ્રી જ્ઞાનવિલલરિત (૨૪૭) ધાતકી ખડે પૂર્વ વિદેહમાંજી, વચ્છ વિજય સુખકારજી; નયરી સુસીમા અપરાજિત નૃપ, ઋદ્ધિ સબલ વિસ્તારજી. છઠે જિનવર મારે મન વ. ૧ પહિતાશ્રવ સુરીશ કહે ગ્રહે, સુધે સંયમ ભારજી; થાનક આરાધિ પદ બાંધીએ, પ્રિવેયક અવતારજી. છઠે ૨ કોસંબી નયરી ધર ભૂપતિ, માત સુસીમા જાસજી; રક્ત કમલ સમવાને ઓપમા. પદ્મપ્રભુ ગુણવાસજી. ઠે. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy