________________
છે
મા *
*
*
*
*
-
-
-
-
શ્રી પદ્મપ્રભ જિન સ્તવન બીજે વૃક્ષ અનંતતા રે લાલ, પસરે ભૂજલ ગ રે; વા. તિમ મુઝ આતમ સંપદા રે લાલ, પ્રગટે પ્રભુ સંગ રે. ૩ જગત જતુ કારજ રૂચિરે લાલ, સાધે ઉદયે ભાણ રે, વાઇ ચિદાનંદ સુવિલાસતા રે લાલ, વાધે જિનવર ઝાણ રે. ૪ લબ્ધિ સિદ્ધિ મંત્રાક્ષરે રે લાલ, ઉપજે સાધન સંગ રે; વા. સહજ અધ્યાતમ તત્વતારે લાલ, પ્રગટે તત્વી રંગ રે. ૫ લેહ ધાતુ કંચન હવે રે લાલ, પારસ ફરસનર પામિ રે; વાવ પ્રગટે અધ્યાતમ દશા રે લાલ, વ્યક્ત ગુણ ગુણ ગ્રામ રે. ૬ આત્મસિદ્ધિ કારજ ભણું રે લાલ, સહજ નિયામક હેતુ રે, વાઇ નામાદિક જિનરાજનાં રે લાલ, ભવસાગર માંહે સેતુ રે. ૭ સ્થંભન ઈદ્રિય વેગને રે લાલ, રક્તવરણ ગુણ રાય રે, વાઇ દેવચંદ્ર વૃદે સ્તવ્યો રે લાલ, આપ અવર્ણ અકાય રે. ૮
શ્રી મોહનવિજયજી કૃત
(૨૪૬ )
પરમ રસ ભીનો માહરે, નિપુણ નગીને માહરે, સાહી. પ્રભુ મેરા પદમપ્રભુ પ્રાણધાર હૈ, તિ રમા આલિંગીને; પ્રભુ મારા અછક છ દિનરાત હે, ઓલગ પણ નવિ સાંભળે, પ્રભુ મેરા તે શી દરિસણ વાત છે. પરમ નિ. ૧ નિરભય પદ પામ્યા પછે, પ્રભુ મેરા જાણીએ નવિ હવે તેહ હે; તે ને જાણે આગળે,પ્રભુ મેરા અલગ તે નિ:સનેહ હો. પ૦ ૨
૧ ધ્યાન, ૨ પર્શન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org