________________
૨૦૬ ].
૧૧૫૧ સ્તવન મંજૂષા
શ્રી આનંદઘનજી કૃત
(૨૪) પદ્મપ્રભ જિન તુજ મુજ આંતરૂં રે, કિમ ભાંજે ભગવંત કર્મવિપાકે કારણ જોઈને રે, કઈ કહે મતિમંત. પદ્મપ્રભ૦ ૧ પયઈ ઠિઈ અશુભાગ પ્રદેશથી રે, મૂલ ઉત્તર બહુ ભેદ; ઘાતી અઘાતી હે બંધદય ઉદીરણા રે, સત્તા કમ વિચ્છેદ. ૫૦ ૨ કનકે પલવત્ પયડિ પુરુષ તણી રે, જેડી અનાદિ સ્વભાવ; અન્ય સંજોગી જિહાં લગે આતમા રે, સંસારી કહેવાય. ૫૦ ૩ કારણ જગે હો બધે બંધને રે, કારણ મુગતિ મુકાય; આશ્રવ સંવર નામ અનુકમે રે, હેય ઉપાદેય સુણાય. પ૦ ૪ મુંજન કરણે હો અંતર તુજ પડયે રે, ગુણ કરણે કરી ભંગ; ગ્રંથ ઉકતે કરી પંડિત જન કહ્યો રે; અંતર ભંગ સુસંગ, ૫૦ ૫ તુજ મુજ અંતર અંતર ભાંજશે રે, વાજશે મંગલ સૂર; જીવ સરોવર અતિશય વધશે રે, આનંદઘન રસપૂર. ૫૦ ૬
શ્રી દેવચંદ્રજી કૃત.
(૨૪૫). શ્રી પદ્મપ્રભ જિન ગુણનિધિરે લાલ,જગતારક જગદીશ રે; વાહેર જિન ઉપગાર થકી લહેરે લાલ, ભવિ જન સિદ્ધિ જગશ રે. ૧ તુજ દરિસણ મુજ વાલહું રે લાલ, દરિસણ શુદ્ધ પવિત્ત રે; દરિસણ સબ્દ ન કરે છે લાલ, સંગ્રહ એવંભૂત રે. ૨
૧ કર્મ પ્રકૃતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org