________________
શ્રી પદ્મપ્રભ જિન સ્તવન શ્રી ઋષભસાગર કૃત
(ર૪૩) મિલિ કરિ આવો હે પે પ્રભુ પદમને, રાજે રૂપનિધાન; સુંદરતા કે હે સમૂહ જાંણે પ્રગટી, પરંતર એહને ન ન. પ્રભુ પ્યાર હે મન મેલું માહરે, દિલતારક એ દેવ. પદમ પ્રાથિયાં નઈ હો પ્રભુ પહેડે નહી, આછી એની રિતિક તાપ નિવારે છે અંતરગતિ તણો, રાખે છિજ નામની પ્રીતિ. ૨ તન છબિ રુડી હે લાલ પ્રવાલસી, ભરિયે મુખ પિયુષ; ઉપના તિહાંથી હે વયણ સુણી કરી, વિસરિ જાયઈ સહ દુખ. દિલ દઈ લેઈ હે હેલુઓ દાખ, વિઘટઈ વયણની વાત; નિત ચિત રંજન હો ચિત ચારે નહી, મુજ પ્રભુની એવી ધાત. એ જિનપતિ હે જમવાર લગઈ, પાલે અવિહડ પ્રેમ; સહસ ગમે તે રાખ નિજ રિમાઈ, સાચે સાહિબ તેમ. ૫૦ ૫ માત સુસીમા હો પ્રતિષ્ઠિત રાયને, પદમ પ્રભુ પરસિદ્ધ) છહ રિતિ તેહની હે તન સિરિ એકસી, કામ જલસ્યું અવિ. અચલ અપૂરવ હે પદમજિન જાણિઈ, કમલાસન સોલંત; અષભસાગર કહે ડર કેહ, સદા સહાય કરંત. પદમ. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org