________________
૨૦૪]
૧૧૫૧ સ્તવન મંજુષા
સુમતિ સુમતિ જબ આવે, તવ કુમતિને દાવ ન ફાવે, શ્રી તુજ સ્વરૂપ જબ ધ્યાવે, તબ આતમ અનુભવ પાવે. શ્રીજિન ૨ તંહિ જ છે આપ અરૂપી, ધ્યાયક બહુ ભેદે રૂપ; શ્રી, સહજે વલી સિદ્ધ સ્વરૂપી, એમ જતાં તું બહુ રૂપી. શ્રીજિન૩ એમ અલગ વિલગે હોવે, કેમ મૂઢમતિ તું જે, શ્રી જે અનુભવ રૂપે જોવે, તે મેહુતિમિરને બોવે. શ્રીજિન ૪ સુમંગલા જેહની માતા, તું પંચમી ગતિને દાતા; શ્રી જ્ઞાનવિમલ પ્રભુ જ્ઞાતા, તું માતા ત્રાતા બ્રાતા. શ્રીજિન ૫
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org