SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુમતિનાથ જિન સ્તવન [૨૦૩ - - - - - - - - - - - - - * - * - - * * * * * * - * * * * - * - * - * - w - , , - , - # - - # - છે - w - એ છે - એ - ** * * * * * * * * * , , , , , , , , # એ કે ય અ w v * (૨૦) પ્રભુજી સુમતિ જિનેશ્વર માનિયે, ઈક વાત હમારી હે; ભવસાગર તારી સુ, તુંહી જ અવિકારી છે. પ્રભુજી ૧ પ્રભુજી સુખકારી સબ જીવક, અધિકે ઉપકારી હે; અંતર ધારી આસતા, સેવૈ સુરનર નારી છે. પ્રભુજી રે પ્રભુજી કરૂણ મેં પરિ કિજીયે, તોરી જાઉ બલિહારી હો; શ્રી જિનલાભ લહૂ સહી, તુમસું કતારી છે. પ્રભુજી ૩ શ્રી સમયસુંદરજી કૃત રાગ - કાનડે. (૨૪૧) જિનાજી તો જિસેજી હું હેë, વિનતી કરું કર જોડી; અસરણ સરણુ ભગત સાધારણ, ભદધિ પાર ઉતારે. જિ. ૧ પર ઉપગારી પરમ કરૂણ રસ, સેવક અપણે સંભારે; ભગત અનેક ભદધિ તારે, હમ વિરીયા વિચારે. જિ. ૨ મેઘ મલ્હાર માત સુમંગલા સુત, વિનતી એ અવધારે; સમયસુંદર કહે સમતિ જિનેશ્વર, સેવક હું છું તમારે. ૩ શ્રી જ્ઞાનવિમલસૂરીજી કૃત. (૨૪૨) સાહિબા સુમતિ જિર્ણોદા, કાલે ભવભવ મુજ ફંદાશ્રીજિનસે બે તુજ દરિસણ અતિ આણંદા, તું સમતારસ મકરંદા. શ્રીજિન ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy