________________
૨૦૨ ]
૧૧પ૧ સ્તવન મંજીષા
શ્રી જિનમહેદ્રસૂરિ કૃત
( ૨૩૮ )
સુમતિ જિજ્ઞેસર સુમતિ દીર્ય, કીજૈ મહિર નિવાસા રે; સાચા સાહ્લિમ તુ` દુ:ખ વારણ, પૂરા અમી આસા રે. સુ૦ ૧ સુમતિ વિના મ` કુમતિ પરીયા, કિણુ વિધ તરીયા બધે રે; ઋણુ વિરીયાં મ કર તું પકડે,તા સુમતિ ઘર આવે રે. સુમતિ ૨ બિરૂદ તુમારી સાચી તબહી, સેવક ચિત થિર આણે રે; શ્રી જિનમહેન્દ્ર કિહાં લગ દાખૈ, તું સહુ વાત પિછાંણેરે. સુ૦૩
શ્રી જિનલાભસૂરિજી કૃત
( ૨૩૯ )
સુમતિ જિંદ સુમતિ દાતારા, સુમતિ અમૃતરસધારા રે; જિષ્ણુ માંગ્યે સુખ મામૈ પ્રાણી, જેમ કટ્ટુંબ ઘન ધારા રે. સુ૦ ૧ સુમતિ સુમતિ જિન કારણ સ્વાંમી,સુમતિ કેવલપદ પાંમીરે; મનપ`કજ પ્રભુ દીઠે વિકસ્યા, ઉલસ્યા આતમરામીરે. સુ૦ ૨ ધન્ય ધન્ય હૂ' મુજને માનૂ', જે તુઝ દરસણુ મિલિયારે; આજ થકી હૂં' આતમ જાણું, ભવ ભમવાથી ટલિયારે. સુ૦ ૩ સુમતિ મિલ્યાંથી સુમતિ પાંમેં, તેમાં કાંઇ નવાઇ રે; ષિણ વિણ સુમતે શુભ મતિ પામૈ,તે નિજમતિ ઉનમાઇ ૨.૩૦ ૪ શુભમતિ સુમતિ જિજ્ઞેસર સત્તા, સેબ્યાં મુઝનૈ હાઇ રે; કાષ્ટ ખંડમ' જો વહ્નિ ન કેાઇ, તેા મથતે જગ કિમ જોઇ રે. સુ૫ શ્રી જિનલાભ સુમતિ જિન આગે, સુમતે શુભમતિ માંગૈરે, મુઝ ગુણ-અ(વ)ગુણુ મ ોસ્યા પ્રભુજી, આપા આપણુ રાગેરે. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org