________________
શ્રી સુમતિનાથ જિન સ્તવન
[ ૨૦૧
૧૧ * *જપ
we
r
પપપપપપપ
ક wwwwwwwwwwwwwwwww
છે
જ
વ્રત પરવાર સહિંસ ઈંક નયર અધ્યા દીખ,
નિત્ય ભેજી વૈસાખ સુદિ નવમી દીખ સુસખ. દૂજે દિવસ પારણે ખીર પારણે કીન,
પદમ ઘરે પારણુ ઍમથે વીસ વરસીન; નયરી જ્ઞાન અધ્યા નાંણ દે ઉપવાસ,
વૃક્ષ પ્રિયંગુ નાંણ સુદિ ચિત ઈગ્યારસ ભાસ. ગણધર ઇંગસય સાહૂ તિય લખ વીસ હજાર
પણ લખ તીસ સહિત અજજા સંપદધાર; તુંબરૂ જક્ષ જક્ષણ મહાકાલી સુપ્રસિદ્ધ,
સિદ્ધ થાન સમેત સહિત પરિવારે સિદ્ધ. ચિત્ર શુકલ નવમી તિથ મેખ કીયા ભવ તીન,
તપવન સહસંબ તેનીસ અયર ચવણ થિત લીન; ઈસાણે પિતા ગમણ માય ગય મેખે જલ્સ,
વંસ(ઈખાગ અંતર દધિ ને કેડ સહસ. કાલોક પ્રકાસી તેરે સહિત સમાસ,
દસ સહિસ મણનાં અધિક ચાસે પંચાસ; અવધિનાંણ મુનિ ગ્યાર સહિસ પ્રણમ્ વારંવાર,
દેય સહિત ચાર ચવદે પૂરવધાર. બાર પૂરવ હીણ લખ પૂરવ દીક્ષા કાલ,
મુગતિ આભૂષણ ધાર અઢારે દસણ ટાલ; રનરાજ મુનિ ત્રિકરણ શુદ્ધ નમે ત્રિહ કાલ,
જ્ઞાન સ્તવ્યા જિન પંચમ સૂરતિ માસે ઢાલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org