________________
૨૦૦ ]
૧૧પ૧ સ્તવન મંજુષા
જો પણ મનમાં સેવક સઘળાં, ગણતી માંહે ગણશે રે;
મન મારે તેદ્ધિ આશા પૂરણ,વાતે આહુિ જ બનશે રે. સુમતિ૦૪ ભક્તિતણે વશ વિસવાવીસે, સેવા કરવા એહુનીરે; વિમલ મને દાન વ'તિ દેશે,નદ્ધિ પરવા તેા કેહુની રે.સુમતિરુપ
શ્રી જ્ઞાનસારછ કૃત ( ૨૩૬ )
સુમતિ જિજ્ઞેસર ચરણ સરણગહિ, કારણ કરણ તિરણકી. અહિરાતમતા છેડ આપનીં, અંતર આતમભાવે; થિરતા જોગ ચરણુ સરકી, કારણતા સદભાવે સુમતિ૦ ૧ નિજ સરૂપ સોગ. આતમ, સમવાય ગુણચીને;
સમવાઇ ગુણ ગુણી અભિનૈ, આપ સભાવૈ લીને. સુમતિ॰ ૨ આત્મસુભાવૈ' આતમ પન્નતા વ્યાપકતા સરવગ; જ્ઞાનસાર કહિ ચરણ સરકી, આતમ અરષણ રગે.સુમતિ૰૩
(૨૩૭)
સુમતિ સાવણ સુદિ બીજે ચવણ વિમાંણ જય'ત, · જનમ અજોધ્યા વૈશાખ સુદિ આઠમ સ લ ત; પિતા મેઘ ધર રાજા માર્ચ મ ́ગલા નાંમ, મઘા નક્ષત્ર રાસ સિંહુ કૈાંચ લન અભિરામ ધનુષ તીનસે દેહ પૂવ લખ ચાલીસ આય,
વરણ સુવરણે રાજા પાંણશ્રણ કહિવાય;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org